SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] શબર યુવાન શબર યુવાન [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) : એવી કોઈ યુવતીને તો નથી દીઠી, પણ એક શસ્ત્રધારી પુરુષને આ ઉદ્યાનમાં આમતેમ ભમતો જોયેલો. સાથે અનુચરો પણ હતા, અને ક્રોધને કારણે તેની આંખો વિકરાળ દીસતી હતી. : (મનમાં જ-) તો એ મદનાનો પતિ જ હોય. (મોટેથી) ભદ્ર! કેટલી વાર થઈ તેને ગયા ને ? : અરે ભાઈ ! જાય ક્યાં ? હજી તો પેલા વૃક્ષની પાછળ કાંઈક મંત્રણા કરતો ઊભો છે. : (સ્વગત) તો તો અવશ્ય મારું અનિષ્ટ કરવાની યોજના જ ઘડાતી હોવી જોઈએ. (મોટેથી) ભદ્ર ! શી મંત્રણા ચાલે છે તે વિષે તમને થોડીઘણી પણ જાણ ખરી ? : (નાટકીય રીતે કાન ઢાંકતાં ઢાંકર્તા-)ના રે ભાઈમને કાંઈ જાણ ન હોય ને મારે વળી શી પંચાત કોઈની ? (ચાલવા માંડે છે.) : નક્કી એણે જ મદનવતીને પકડી પાડી હોવી જોઈએ. અને તો હવે આ જીવનમાં તેનો સમાગમ થવો અશક્ય જ. ચાલ જીવ, કોઈ ઉપાધિ આવે તે પહેલાં હું પણ અહીંથી ભાગું. (જાય છે.) પ્રથમ અંક સમાપ્ત શબર યુવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy