SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧] ઝટપટ રૌહિણેયને આ વાત પહોંચાડીએ. (બન્ને ત્વરિત ગતિએ જાય છે.) પડદો (દશ્ય ૨) (યથોચિત વેષ-પરિધાન કરેલો રૌહિણેય પ્રવેશ કરે છે. પીંગળા ટૂંકા વાળ, ચૂંચી આંખો અને બૂચા નાકવાળો શબર તેની સાથે છે.) (પ્રવેશીને) રૌહિણેય : (ચોમેર વિસ્મયભાવે અવલોકતો)અહાહા ! શી શોભા બની છે આ મકરન્દ-વનની ! ભલા, વસન્તઋતુના આગમન સાથે જ આ ઉપવનના તો કાંઈ રૂપ રંગ જ બદલાઈ ગયા છે ! જો તો ખરો - આ મલ્લિકાની વેલના ડોલંત ગુચ્છો ઝગમગે ત્યાં પુષ્પ-ગંધથી દોરવાતા ભ્રમર કંઇ વલયો રચે ઉન્મત્ત પેલી શ્યામળી કોયલ કશા ટહુકા કરે ! પારેવડાં આ શાન્તિદૂતો ઘૂઘૂ ઘૂઘુ કલબલે (૯) અને ભાઈ, સામે તો જો !કામુક જનો આલિંગતા પ્રિય પાત્રને કેવું મધુર ! તો કોઈ રીઝવવા પ્રિયાને ગાય કેવું રસ-પ્રચુર ! પેલા રસીલા નાયકો પ્રેમે અધરરસ પી રહ્યાનિજ વલ્લભાના, ભાવભીની-બંધ-આંખે, જો અહા ! (૧૦) અને આમ જો ! (ગાન) આ કેતકી કેવી છકી ! ત્રણ ભુવનને જીત્યાં યદા દુર્દાત્ત કન્દર્ષે તદા... તેજોધવલ દર્શળો મદમસ્ત કો” ગજરાજના છીનવી લઈ જયથંભ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy