________________
22
به ي
૩૬. ચંદ્રલેખા ૩૭. પત્રલેખા ૩૮. જ્યોતિપ્રભા ૩૯. વિદ્યુતપ્રભા ૪૦. પ્રતીહાર ૪૧. ગંધર્વગણ (૫) નાનાં મોટાં પાત્રો - નર્તકીઓ સ્તુતિપાઠકો -
સાથી વણિકજનો ગંધર્વગણ પાત્રો કુલ્લે સંગીતમેકપસ્ટેજક્રાફ્ટ
ته
-
૦૩ ૦૫ ૦૫.
૩૮
૭૫
૫
લાઇટ-માઈક, સ્ટાફ અલગ.
– એલ.એલ.ચિનિયારા
આદિપુર (કચ્છ)
(અનુવાદકની નોંધ : અંક-૪માં ભગવાન મહાવીરની વાણી રૌહિણેયને સંભળાય છે, તે પ્રસંગમાં ભ. મહાવીરનું પાત્ર દશ્યમાં લાવવું અનિવાર્ય બને છે. આ માટે સ્ટેજ પર-પડદારૂપે સમવસરણનું-ધર્મસભાનું ચિત્ર દષ્ટિગોચર થાય, અને નેપથ્યથી માલકૌંસ રાગમાં ધીર-ગંભીર સ્વરોમાં ભ. મહાવીરનું ગાન કર્ણગોચર થાય; ગાયક ન દેખાય, તબલાં-મૃદંગનો તાલ ન હોય; માત્ર તંતુવાદ્ય કે કંઠવાદ્ય દ્વારા સૂરની પૂરવણી થતી હોય; સ્ટેજ પર કાંટો કાઢતો રૌહિણેય જ માત્ર હોય, આ રીતની યોજના કરવાથી અભિનય ખૂબ ગરિમામય બની શકે. વધુમાં, ગુજરાતી પદ્ય-ગાન કરતાં પૂર્વે જો મૂળ સંસ્કૃત પદ્યનું ગાન પણ કરી શકાય તો તે વધુ અસરકારક બની શકે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org