________________
ઓહો ! જ્યાં આવા રૂડા ને રૂપાળા નૃત્યકાર હાજર હોય ત્યાં અમારા જેવાં નાચે તો કેવું ભૂંડું લાગે ? ના, ના, તમે જ નાચો હોં ભાઈ ! શવર:- ૩ો થતાંઝિયા (સંસ્કૃત પર ગુજરાતી મુસ્લિમ સંસ્કૃતિની
અસર !) પીયૂષvહેન સમું સૌભાગ્યમશીર્ષો ! મો રતા મુડેન सार्धं प्रतिस्पर्धा । रत्नाङ्गद, पिचुमन्दकन्दलया रसालरसस्य च कीदृशस्त्वया
સંયો: મતઃ શબર :- ઓ ત્તારી, આ તો કોહવાએલી કાંજી પોતાને અમૃતના કૂપા સાથે
સરખાવવા માંડી ! ખોળનો કૂચો ગોળ સાથે સ્પર્ધાએ ચડ્યો ભાઈ ! અરે, રત્નાંગદ, આ તો લીમડાની ડાળ અને (પોતાને ચીંધીને) આ
આમ્રફળનો મેળ તે ભલો બેસાડવા માંડ્યો ! वामनिका :- (सरोषं) अरे अटजनीस्तनन्धय । आभवं प्रभूताविर्भूतदौर्गत्यसमशीर्षी
संस्थितक्षुधान्धक ! एकं तावन्मम स्थाने नृत्यसि अन्यत्पुनर्मामपि उपहससि
तत्त्वं तथा गच्छ यथा न पुनर्दृश्यसे । (इति तत्संमुखं कराङ्गुलीोटयति ।) વાસનિકા :- (ગુસ્સામાં ધમધમતી – કેટલો સ્વાભાવિક અનુવાદ છે !)
અલ્યા ભીલડીના બચ્ચા ! જંગલી ! ભૂખાળવા ! એક તો મારું સ્થાન પડાવી લઈને નાચવા બેઠો છે ને પાછો મારી ઠેકડી કરે છે? જા, જ્યાંથી પાછા આવી જ ન શકાય એવી જગ્યામાં જઈને તું પડ !
(શબર સામે આંગળાં મરડે છે.). શવિર :- आः दास्याः पुत्रि ! पुरुषप्रवञ्चनैकचेष्टोपष्टम्भपुष्टे । निसर्गदौर्भाग्यदुष्टे ।
सौत्रिकब्राह्मणकपुत्रं मामथ (अधि) क्षिपसि तत्त्वं तत्र गच्छ यत्र मम
प्रथमं कौपीनवस्त्रं गतं । શબર :- અરે દાસપુત્રી ! ધૂતારી ! અભાગણી! શ્રોત્રિય બ્રાહ્મણના દીકરાને
પણ તું શાપ આપે છે? તારી આ હિંમત ? તો હવે સાંભળી લે ! તું ય ત્યાં જઈને પડજે જ્યાં મારું પહેલું બાળોતિયું ફેંકેલું. આ આખું દૃશ્ય રંગમંચ પર આવેલી તાજપભરી હવાનો નિર્દેશ કરે છે.
જેમ નાટકને કોઈ સાંપ્રદાયિકતા નડી નથી તેમ અનુવાદક પણ અગ્રણી જૈનમુનિ અને પ્રબોધક છે પણ તેમને અનુવાદમાં આવી કોઈ મર્યાદા નડી નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org