________________
૯૦]
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રૌહિણેય : દેવ ! આજે જે મેં મેળવ્યું છે તેથી અધિક મનગમતું બીજું શું
હોઈ શકે ?
જીત્યા શત્રુ બધા, ઉજાળ્યું કુળને સર્વત્ર આ દેશમાં કીધા વિસ્મિત સર્વ શૂર જનને મેં માહરા શૌર્યથી આજે લીન બની ગયું મમ હિયું શ્રીવીર કેરા પદે
આનાથી અધિકે શું હોય ગમતું જે યાચું તારી કને ?(૩૭) અભયકુમાર : તો પણ આટલું તો તને હજો જ :
પ્રચંડ પુરુષાતને અરિગણો હરાવ્યા બધા ઉપાર્જન કર્યો ઘણો યશ અને પ્રસાર્યો જગે વિરામ પણ કીધલો અશુભ ચૌર્ય-વ્યવસાયથી હવે વ્રત ધરી વરો તુરત મોક્ષ-લક્ષ્મી તમે ! (૩૮)
(અને બધા જાય છે) પ્રબુદ્ધ રૌહિણેય પ્રબન્ધ સંપૂર્ણ
ષષ્ઠ અક સમાપ્ત (ભાવાનુવાદ સમાપ્ત)
અડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org