SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારપાલ ષષ્ઠ અંક (દશ્ય ૧) (દ્વારપાલ મંજીરક પ્રવેશે છે.) : (વિચારમગ્ન વદને) જો કે કપટ ઘણુંયે છે નિન્જ, છતાંય તે વિના બીજું વિકટ પ્રયોજનોને સરલ બનાવે ન એવું છે કાંઈ” (૧) અને, ઉકેલે સૌ કોના હૃદયગત ભાવો મતિ વડે ભલે મંત્રી, કિન્તુ અહીં મંત્રી નિર્મી કુટિલ ભ્રમણાજાળ સઘળી કળી લીધી ચોરે અગર ન કળી ? તે અકળ છે વળી રાજા દીસે દમન કરવા તસ્કર તણું વ્યાકુલ ઘણા થશે કે ના થાશે વિકટ અતિ આ કામ સફળે? (૨) પણ ના, હું આ બધી વ્યર્થ ચિન્તાઓ જ કર્યા કરીશ તો મારે કરવાનાં કાર્યો રખડી પડશે. ચાલ, મારે જે કરવાનું છે તે કરવા માંડું. (નીકળી જાય છે. સામે કોઈને જોઈને) ઓહ, આ તો નાટ્યાચાર્ય ભરત છે. કામ પતાવીને પાછા ફરતાં લાગે છે. (ભરત આવે છે.) : (તેની સમીપે સરીને) મિત્ર ! કાલે મંત્રીશ્વરે જે બધું કરવાનું કહેલું તે કરી દીધું છે ? : હા જ તો. ': શું શું કર્યું? : એક સમાન રૂપ-લાવણ્યવાળી ચન્દ્રલેખા આદિ ચાર વારાંગનાઓને પટ્ટરાણી તરીકે શણગારી દીધી. શૃંગારવતીસહિત છએક નર્તકીઓને અસરાના વેષમાં અલંકૃત કરી. બીજાં પણ, ગાયિકાઓ, ગાયકો, વેણુ-વીણા-મૃદંગ આદિ વાદ્યોના Gરપાલ ભરત દ્વારપાલ ભરત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy