________________
Jain Education International
ચાહે ભલું જગ-જીવનું, કરુણા ધરે દુઃખી પ્રતિ નજરે ચડે જો અન્યના અવગુણ ઉવેખે એ પ્રતિ જેમાં જુએ એ સદ્ગુણો તેની કરે અનુમોદના તે પૂજ્ય નંદનસૂરિવરને ભાવથી કરૂં વંદના
For Private & Personal Use Only
www.jainelibrary.org