SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ જેથી કહ્યું છે કે – સિદ્ધા” મંતે | વફાં માતં વિરદિયા સિન્ફયાTv IT? Tોય ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं छम्मासा ।। [એ પ્રમાણે સિદ્ધિગતિમાં સિદ્ધોનો ઉત્પત્તિવિરહ તો છે પરન્તુ ઉદ્વર્તનાવિરહ તો] સિદ્ધિગતિમાં ન જ કહેવો. કારણ કે સિદ્ધિગતિમાંથી સિદ્ધોને ચ્યવનનો જ - નીકળવાનો જ અભાવ હોવાથી. એ પ્રમાણે ૨૫૫-૨૫૬ એ બે ગાથાનો અર્થ સમાપ્ત. || તિ जीवभेदाश्रितउपपातोद्वर्तनाविरहः ।। છે અથ ગુણસ્થાનેષુ અન્તરદ્વારમ્ | વેતર : પૂર્વ ગાથાઓમાં નારકાદિ ગતિમાં રહેલા જીવોનો ઉત્પત્તિવિરહકાળ તથા ઉર્વનાવિરહકાળ દર્શાવ્યો. હવે ગુણસ્થાનરૂપ ચૌદ જીવસમાસોમાં અત્તરકાળ દર્શાવતાં ગ્રંથકર્તા આ ગાથા કહે છે : मिच्छस्स उयहिनामा, बे छावट्ठी परं तु देसूणा । सम्मत्तमणुगयस्स य, पोग्गलपरियट्टमद्भूणं ॥२५७॥ થાર્થ: મિથ્યાત્વ ગુણસ્થાનનું ઉત્કૃષ્ટ અત્તર દેશોન બે છાસઠ સાગરોપમ, અને સમ્યકત્વાનુગતનું એટલે સમ્યકત્વવાળા ગુણસ્થાનોનું પ્રત્યેકનું ઉત્કૃષ્ટ અન્તર દેશોન અર્થ પુદ્ગલપરાવર્ત પ્રમાણ છે (એ બે ગુણસ્થાનોમાં અત્તર કહ્યું). Il૨૫૭થી ટીછાર્થ: જેણે મિથ્યાત્વનો ત્યાગ કર્યો છે એવા મિથ્યાદૃષ્ટિને પુનઃ મિથ્યાત્વ પામવામાં કહ્યા છે? ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી. તથા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો છે ભગવંત! ઉત્પત્તિ વડે કેટલા કાળ સુધી વિરહિત કહ્યા છે? ગૌતમ ! જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી (ઉત્પત્તિ વડે વિરહિત કહ્યા છે). એ પાઠ કયા સિદ્ધાન્તનો છે તે વૃત્તિમાં કહ્યું નથી. પરન્તુ સિદ્ધાન્તમાં ગણાતા શ્રી પ્રજ્ઞાપનાજીમાં તો એથી પણ જુદો જ પાઠ નિગ્રોવન સંધિન્ના (પલ્યોપમનો સંખ્યાતમો ભાગ એવા ભાવાર્થવાળો) છે. તથા શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં પણ વિરહકાળ સંબંધી સંગ્રહગાથાઓ દર્શાવી છે તેમાં પણ કહ્યું છે કે : कालो संखाईतो, विजयाइसु चउसु होइ नायव्यो । संखेजो पल्लस्स उ, भागो सव्वट्ठसिमि ||८|| [અર્થ : વિજયાદિ ચાર વિમાનમાં સંખ્યાતીત (અસંખ્યાત) કાળ કહેલો જાણવો, અને સવર્થસિદ્ધમાં તો પલ્યોપમનો સંખ્યાતમો ભાગ (વિરહકાળ) છે. 12 વળી શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સંગૃહીત શ્રીબૃહત્સંગ્રહણીમાં કહ્યું છે કે : पलिया असंखभागो, उक्कोसो होइ विरहकालो उ | विजयाइसु निद्दिट्ठो, सव्वेसु जहन्नओ समओ ।।१५४|| એ ગાથામાં વિજયાદિકને વિષે (સામાન્યથી) પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ વિરહકાળ કહ્યો, પરન્તુ વૃત્તિકર્તા શ્રીમત્તથરિની મહારાજે ગાથામાં કહેલા ૩ પદથી વિશેષ અર્થ દર્શાવી સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ જ વિરહકાળ કહ્યો. અને તેની સાક્ષી તરીકે શ્રી પ્રજ્ઞાપનાજીનો જ પાઠ દર્શાવ્યો છે. તે વૃત્તિનો પાઠ આ પ્રમાણે : તુ शब्दोऽनक्तसमुच्चयार्थः स च सर्वार्थसिद्धविमान उत्कृष्ट उपपातविरहकाल: पल्योपमस्य संख्येयो भाग इति समच्चिनोति [એ ગાથામાં ૩ પદ નહિ કહેલા અર્થને સંગ્રહ કરવાના અર્થવાળું છે, તેથી તે ૩ પદ “સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ છે' એ અર્થને સંગ્રહ છે. (એટલે ૩ પદ એ તાત્પર્ય માટે કહ્યું છે). એ પ્રમાણે જીવસમાસની વૃત્તિમાં તો જો કે બે જ બાબતનો વિસંવાદ દર્શાવ્યો. પરન્તુ અહીં કહ્યા પ્રમાણે તો અનુત્તરના વિરહકાળ માટે ત્રણ બાબતનો વિસંવાદ થયો. એમાં પહેલા બે વિસંવાદ તો આપેક્ષિક સંભવે છે, પરન્તુ ત્રીજો વિસંવાદ તો સ્પષ્ટ છે. ૧. હે ભગવંત! સિદ્ધિ પામવા વડે સિદ્ધો કેટલાક કાળ સુધી વિરહિત કહ્યા છો ? ગૌતમ ! જઘન્યથી એક સમય, અને ઉત્કરથી છ માસ સુધી (સિદ્ધિગતિમાં વિરહકાળ હોય છે.), Jain Education International For Private Xonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy