________________
અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમનું પ્રયોજન દ્વીપ-સમુદ્રોની સંખ્યા પ્રાપ્ત કરવામાં કહ્યું છે. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો, [ અને તે સાથે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ તથા સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમનું સ્વરૂપ તથા વિષય-પ્રયોજન પણ કહેવાયું. ] II૧૨૪!!
વતUT: હવે આ ગાથામાં અનુક્રમે પ્રાપ્ત થયેલ અદ્ધાપલ્યોપમનું નિરૂપણ કરાય છે (એટલે ત્રણ પ્રકારના પલ્યોપમમાંના બીજા પલ્યોપમનું સ્વરૂપ કહેવાય છે) :
वाससए वाससए, एक्कक्के बायरे अवहियम्मि ।
बायरअद्धापल्ले, संखेजा वासकोडीओ ।।१२५॥ ગથાર્થઃ સો સો વર્ષે એકેક બાદર વાલાઝ અપહરતાં બાદર અદ્ધાપલ્યોપમ થાય, અને તે બાદર અદ્ધાપલ્યોપમને વિષે સંખ્યાત ક્રોડ વર્ષ થાય છે. ૧૨પી.
ટીછાર્થ : તે જ પૂર્વે કહેલા સ્વરૂપવાળા પલ્પમાં સ્વાભાવિક બાદર વાલાઝો પૂર્વે જીતે (એટલે ભરીને), જ્યારે દર સો સો વર્ષે એકેક વાલાઝ અપહરિયે, ત્યારે તે સર્વ વાલાઝો અપહરતાં જેટલો કાળ થાય, તેટલો જ કાળ વીર દ્ધાપત્યોપમ જાણવો. અને તેવા બાદર અદ્ધા પલ્યોપમને વિષે સંખ્યાત ક્રોડ વર્ષ થાય તે સમજવું સુગમ જ છે. એ પ્રમાણે આ ગાથાનો વ્યાખ્યાથે સમાપ્ત થયો. ૧૨પા નવતર : હવે આ ગાથામાં સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ કહેવાય છે :
वाससए वाससए, एक्के के अवहियम्मि सुहुमम्मि ।
सुहुमे अद्धापल्ले, हवंति वासा असंखेजा ॥१२६॥
થાર્થ : સો સો વર્ષ એકેક સૂક્ષ્મ વાલાઝ અપહરતાં સૂક્ષ્મ વાલાઝ અપહરતાં સૂક્ષ્મ અધ્ધપલ્યોપમને વિષે અસંખ્યાત વર્ષો થાય. ૧૨૬.
ટાર્થ: અસંખ્યાત ખંડ કરેલા સૂક્ષ્મ વાલાગ્રોથી ભરેલા એવા તે પલ્યમાંથી પ્રત્યેક સો વર્ષે-સો વર્ષે એકેક સૂક્ષ્મ વાલાઝખંડને અપહરતાં જેટલો કાળ થાય, તેટલો કાળ તે સૂક્ષ્મ |
જ્યોપમ જાણવો. વળી તે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમને વિષે અસંખ્ય વર્ષો થાય છે, એટલે અસંખ્યાત ક્રોડ વર્ષો થાય છે, એ ભાવાર્થ છે (અર્થાતુ અસંખ્યક્રોડવર્ષનો ૧ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ થાય છે) એ પ્રમાણે આ ૧૨૬મી ગાથાનો વ્યાખ્યાથે સમાપ્ત થયો. (અને તે સાથે બન્ને પ્રકારના અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ પણ કહેવાયું.) I/૧૨૬
વિતરણ: પૂર્વે બાદર અદ્ધાપલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ કહ્યું, અને હવે આ ગાથામાં એ જ અદ્ધાપલ્યોપમથી ઉત્પન્ન બાદર અદ્ધાસાગરોપમનું અને સૂક્ષ્મ અદ્ધા સાગરોપમનું સ્વરૂપ કહેવાય છે :
एएसिं पल्लाणं, कोडाकोडी हवेज दसगुणिया ।
तं सागरोवमस्स उ, परिमाणं हवइ एक्कस्स ॥१२७॥ Tથાર્થ એ બે પ્રકારના પલ્યોપમોની દશ કોડાકોડીને દશ વડે ગુણી હોય તો તે પ્રમાણ એક સાગરોપમનું થાય છે. ૧૨૭
ટીવાર્થ: એ પૂર્વે કહેલ બાદર અને સૂક્ષ્મ એ બે ભેદવાળા અદ્ધાપલ્યોપમની જે કોડાકોડી તેને દશ વડે ગુણી છતી, અર્થાત્ દશ કોડાકોડી અદ્ધાપલ્યોપમ તે પ્રત્યેક એક બાદર અદ્ધા
Jain Education International
For Private 1-1onal Use Only
www.jainelibrary.org