SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ૨૨૯. “યોગ” ગુણના કાળમાનનો વિચાર. (ટિપ્પણીમાં વિસ્તારથી વિશેષ વિચાર) ૩૪૧ ૨૩૦. “વેદ” ગુણમાં કાળમાનનો વિચાર; સ્ત્રીવેદના સતતકાળમાં પાંચ આદેશો. ૩૪૫ ૨૩૧, “યોગોપયોગ', “કષાય’, ‘લેશ્યા' વગેરે ગુણમાં સતત કાળ-વિચાર. (ટિપ્પણીમાં “કષાય” ગુણ-કાળ પરત્વે વિશેષ વિચાર). ૩૪૮ ૨૩૨. મતિજ્ઞાનાદિ તથા સામાયિકાદિ ચારિત્ર ગુણોનું કાળપ્રમાણ. (ટિપ્પણીમાં વિશેષ વિચાર.). ૩૫૨ ૨૩૩, વિર્ભાગજ્ઞાનાદિ જીવગુણોનો કાળ. (ટિપ્પણીમાં વિર્ભાગજ્ઞાન તથા અવધિદર્શન વિશે વિશેષ વિચાર). ૩૫૫ ૨૩૪. જીવના ભવ્યત્યાદિ ગુણોનો સ્થિતિકાળ. ૩૬૨ ૨૩૫-૨૩૬. પૂર્વોક્ત કાયયોગાદિ ગુણોનો અનુક્ત જઘન્ય સ્થિતિકાળ. ૩૬૪ ૨૩૭-૨૩૮. બે ચારિત્રોનો અનેક જીવ આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટકાળ. (ટિપ્પણીમાં વિશેષ વિચાર). ૩૬૯ ૨૩૯, અનેક જીવ આશ્રયી યોગનો જઘન્ય-ઉત્કૃષ્ટ સતતકાળ. ૩૭૨ ૨૪૦. કાળદ્વારને ઉપયુક્ત આત્માએ સૂક્ષ્મ રીતે જાણવાની સૂચના, અને જીવ દ્રવ્યોમાં કાળદ્વાર પૂર્ણ. ૩૭૫ ૨૪૧-૨૪૨. અજીવદ્રવ્યોમાં કાલદ્વાર અને કાલદ્વારની સમાપ્તિ. ૨૪૩. અત્તર-દ્વારઃ “અન્તર'નું સ્વરૂપ-કથન. ૩૭૮ ૨૪૪-૨૪૬. અત્તરદ્વારને ઉપકારક જીવોની ગતિનો વિચાર. (ટિપ્પણીમાં વિશેષ વિચારો). ૩૭૯ ૨૪૭. ૫ એકેન્દ્રિયોમાં “અંતર'નો અભાવ, એટલે કે ઉકર્તના તથા ઉપપાતનું પ્રમાણ. ૩૮૩ ૨૪૮, કીન્દ્રિયાદિ અસંખ્યાત રાશિઓમાં, સંખ્યાત રાશિઓમાં સતત ઉપપાત અને મરણનો તથા સિદ્ધોની નિરન્તર ઉત્પત્તિનો વિચાર, તથા તે અંગે મતાન્તર. ૩૮૫ ૨૪૯, બેથી આઠ સમયોની નિરંતર સિદ્ધિની સંગ્રહ ગાથા. (ટિપ્પણીમાં સ્પષ્ટીકરણ). ૩૮૮ ૨૫૦. ૭ નરકમૃથ્વીઓમાં, તિર્યંચ-મનુષ્યગતિમાં ઉપપાત-ઉદ્વર્તનાનો વિરહ. (ટિપ્પણીમાં વિશેષ વિચારણા) ૩૨ ૨૫૧-૨૫૬. ચારે ગતિઓમાં અંતરકાળ (ટિપ્પણીમાં વિશેષ વિચારણાઓ). ૩૯૭ ૨૫૭-૧૫૮, ગુણસ્થાનોમાં ઉત્કૃષ્ટ-જઘન્ય અંતરકાળ; પ્રાસંગિક પુગલ-પરાવર્ત વિચાર. (ટિપ્પણીમાં વિશેષ વિચારો). ૪૦૯ ૨૫૯. ૧૪ ગુણસ્થાનના સર્વથા અભાવરૂપ વિરહકાળનું સ્વરૂપ. ૪૧૯ ૨૬૦. “યોગ” ગુણનો વિરહકાળ-વિચાર. ૪૨૦ ૨૬૧. “ચારિત્ર'નો વિરહકાળ. ૪૨૧ ૨૬૨. સમ્યક્વાદિ-ગુણ-પ્રાપ્તિનો અંતરકાળ. ૪૨૩ (ટિપ્પણીમાં બાર આરાનું કોષ્ટક) ૨૬૩. શેષ ગુણોનો અંતરકાળ. ૪૨૫ ૨૬૪. અજીવદ્રવ્યોનો અંતરકાળ. (ટિપ્પણીમાં વિશેષ વિચાર). અંતરદ્વારની પૂર્ણતા. ૪૨૬ ૨૬૫. ભાવઢારઃ ૫(૬) ભાવો, તેના સ્વામીઓ. (ટિપ્પણીમાં તેના સાંયોગિક ભાંગાનો વિચાર). ૪૨૯ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy