SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫-૧૮૮. તિચ્છલોકે સ્પર્શનાધારઃ જંબૂદ્વીપ આદિ દ્વીપ-સમુદ્રોનું સ્વરૂપ. ૧૮૯. અધોલોકે સ્પર્શનાદ્વાર. અધોલોકે જીવો વગેરેને સ્પર્શયોગ્ય ક્ષેત્રનું નિરૂપણ. ૧૯૦-૧૯૧. ઊર્ધ્વલોકે સ્પર્શનીય ક્ષેત્ર. ૧૯૨. ૭ સમુદ્ધાતોનું વિસ્તારથી વર્ણન. (ટિપ્પણીમાં કેવલિસમુદ્ધાત વિશે વિશેષ વિચાર.) ૨૭૦ ૧૯૩. સાત સમુદ્ધાતના સ્વામી. ૨૭૭ ૧૯૪. સાત સમુદ્ધાતનું કાળમાન. ૨૭૮ ૧૯૫-૧૯૯. ૧૪ ગુણસ્થાનોનું સ્પર્શનાક્ષેત્ર, ૪ ગતિ આશ્રયી જીવોનું સ્પર્શના ક્ષેત્ર; જેવદ્રવ્યોનો સ્પર્શનાક્ષેત્ર - વિચાર પૂર્ણ. ૨૭૯ ૨૦૦. અજીવદ્રવ્યોનું સ્પર્શનાક્ષેત્ર; સ્પર્શનાદ્વાર સમાપ્ત. ૨૮૯ ૨૦૧. કાલદ્વારઃ તેના મુખ્ય ૩ પ્રકારો, તેની એક-અનેક જીવ આશ્રયી વક્તવ્યતા. ૨૯૦ ૨૦૨-૨૦૩. નરકગતિમાં જઘન્ય-ઉત્કૃષ્ટ ભવાયુષ્યકાળ-વિચાર. ૨૯૧ ૨૦૪-૨૦૬. દેવગતિમાં જઘન્ય-ઉત્કૃષ્ટ ભવાયુષ્યકાળ-વિચાર. ૨૯૪ ૨૦૭. બા. ૫. એકેન્દ્રિયોનો ઉત્કૃષ્ટ ભવાયુષ્યકાળ. ૩૦૧ ૨૦૮. દીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિય તિર્યંચ - તથા પંચેન્દ્રિય મનુષ્યનો ઉત્કૃષ્ટ ભવાયુષ્યકાળ. ૩૦૧ ૨૦૯-૨૧૦. તિર્યંચ પંચેન્દ્રિયોના ઉત્કૃષ્ટ ભવાષ્પષ્યકાળનો વિશેષ-વિચાર. ૩૦૨ ૨૧૧. એકેન્દ્રિયાદિનું જઘન્ય આયુ, સાધારણ વનસ્પતિકાય, સર્વે સૂક્ષ્મ એકેન્દ્રિયો, સર્વે અપર્યાપ્તાનું જઘન્ય-ઉત્કૃષ્ટ ભવાયુષ્ય. ૩૦૩ ૨૧૨. બહુ જીવ આશ્રયી ભવાયુષ્યકાળ. ઇતિ ભવાયુષ્યકાળ વિચાર. (ટિપ્પણીમાં વિરહકાળ, સતતકાળનો વિચાર). ૩૦૪ ૨૧૩-૨૧૮. કાયસ્થિતિકાળ વિચારઃ ચારે ગતિના જીવોનો વિવિધ રીતે કાયસ્થિતિ કાળ. (ટિપ્પણીમાં કાયસ્થિતિ વિશે લંબાણથી વિશેષ વિચાર) ૩૦૬ ૨૧૯-૨૨૦. ગુણવિભાગકાળઃ અનેક જીવ આશ્ચયી ગુણસ્થાનોનો કાળ વિચાર. (ટિપ્પણીમાં વિશેષ સ્પષ્ટતા). ૩૨૦ ૨૨૧. એક જીવ આશ્રયી ગુણસ્થાનોનો સતતકાળ. ૩૨૩ ૨૨૨. એક જીવ આશ્રયી મિથ્યાત્વ ગુણસ્થાનના ૩ ભાંગા; સાદિ-સાંત ભાંગાનો જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ. ૩૨૪ ૨૨૩, ૪-૫-૧૩ ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ સતતકાળ. (ટિપ્પણીમાં વિશેષ વિચારો તથા આઠ વર્ષ પહેલાં દીક્ષા વિશે પણ વિશેષ વિચારણા) ૩૨૬ ૨૨૪. પૂર્વોક્ત ૩ ગુણસ્થાનનો જઘન્ય સતતકાળ તથા ક્ષપક, ક્ષીણમોહી, અયોગીનો એક જીવ આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટ સતત કાળ. ૩૨૮ ૨૨૫. ૬-૭ ગુણસ્થાનનો એક જીવ આશ્રયી, ઉપશામક, ઉપશાન્ત (કુલ ૪ ગુણસ્થાન)નો એક-અનેક જીવ આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટ સતત કાળ. (ટિપ્પણીમાં ગ્રન્થાન્તર-કથિત મતાન્તર-વિચાર). ૩૩૦ ૨૨૬-૨૨૮, ૪ ગતિ આશ્રયી ગુણસ્થાનોનું કાળમાન. (ટિપ્પણીમાં ઠેર ઠેર વિશેષ વિચારણા) ૩૩૨ Jain Education International For Privat & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy