________________
૧૮.
કહેવાશે તેનો જ ભાવાર્થ અહીં દિગ્દર્શનરૂપે કહેવાય છે.)
એ પૂર્વને ચોર્યાસી લાખ વડે ગુણતાં 9 નપુતાં થાય છે. તેને પણ ચોર્યાસી લાખ વડે ગુણતાં 9 નવુત થાય. તેને ચોર્યાસી લાખ વડે ગુણતાં 9 નનિનાં થાય છે. પુનઃ તે નલિનાંગને પણ ચોર્યાસી લાખ વડે ગુણતાં 9 નતિન થાય છે. એ પ્રમાણે સર્વત્ર પૂર્વ પૂર્વના અંકને ચોર્યાસી લાખ ચોર્યાસી લાખ વડે ગુણતાં આગળ આગળનો અંકરાશિ પ્રાપ્ત થાય છે, એમ જાણવું. તે આગળ આગળ વર્તતા અંકરાશિનાં નામો અનુક્રમે આ પ્રમાણે જાણવાં : ૭. મહાનલિનાંગ ૧૫. ત્રુટિતાંગ ૨૩. અયુતાંગ
મહાનલિન ૧૬. ત્રુટિત ૨૪. અયુત પમાંગ
૧૭. અટટાંગ ૨૫. પ્રયુતાંગ ૧૦. પા
૧૮. અટટ ૨૬. પ્રયુત ૧૧. કમલાંગ
અવવાંગ - ૨૭. શીર્ષપ્રહેલિકાંગ ૧૨. કમલ
૨૦. અવવ ૨૮. શીર્ષપ્રહેલિકા ૧૩. કુમુદાંગ ૨૧. હૂહુકાંગ ૧૪. કુમુદ
૨૨. હૂહુક (ઇતિ ૨૮ અંકરાશિનામાનિ) એ પ્રમાણે એ રાશિઓ – અંકસંખ્યાઓ ચોર્યાસી લાખના ગુણાકાર વડે અનુક્રમે વધતી વધતી જાણવી, તે યાવતું શીર્ષપ્રહેલિકાંગ સુધી જાણવી. ત્યારબાદ શીર્ષપ્રહેલિકાંગને પુનઃ ચોર્યાસી લાખ વડે ગુણતાં પર્યત અંકરાશિ પ્રતિક્ષા થાય છે. એ શીર્ષપ્રહેલિકાનું સ્વરૂપ (શીર્ષનો રાશિ) અંકસંખ્યાથી પણ દર્શાવાય છે. અંકો અહીં ૧૯૪ થાય છે. તે આ પ્રમાણે – ૭૫૮૨ ૬૩૨૫ ૩૦૭૩ ૦૧૦૨ ૪૧૧ પ૭૯૭ ૩પ૬૯ ૯૭પ૬ ૯૬૪૦ ૬ ૨૧૮ ૯૬ ૬૮ ૪૮૦૮ ૦૧૮૩ ૨૯૬, એની આગળ એકસો ચાલીસ શૂન્ય સ્થાપવી, (જથી ૫૪ અંક અને ૧૪૦ શૂન્ય મળી ૧૯૪ અંક પ્રમાણનો શીર્ષપ્રહેલિકારાશિ જાણવો). રૂતિ થાર્થ / ૧૧૩
૩વતરUT: નયુતાંગથી પ્રારંભીને શીર્ષપ્રહેલિકા સુધીનાં નામો પૂર્વ ગાથાની ટીકામાં પ્રસંગત દર્શાવ્યાં અને હવે એજ નામો આ ગ્રંથકર્તા પોતે જ ગાથાથી કહે છે (અર્થાત્ નયુતાંગ વગેરે નામો આ ગાથાઓમાં દર્શાવાય છે):
पुव्वंगं पुव्वंपि य नउयंगं चेव होइ नउयं च । । नलिणंगं नलिणं पि य, महनलिणंगं महानलिणं ॥११४॥ पउमं कमलं कुमुयं, तुडिय-मडड-मवव-हूहुयं चेव ।
अउयंग अउय पउयं, तह सीसपहेलिया चेव ॥११५।। Tથાર્થ: પૂર્વાગ - પૂર્વ નયુતાંગ – નયુત - નલિનાંગ - નલિન - મહાનલિનાંગ - મહાનલિન – પદ્માંગ – પદ્મ – કમલાંગ – કમલ – કુમુદાંગ - કુમુદ – ત્રુટિતાંગ - ત્રુટિત - અડડાંગ – અડડ – અવવાંગ – અવવ - હૂહુકાંગ – હૂહુક - અયુતાંગ - અયુત – પ્રયુતરંગ - પ્રયુત તથા શીર્ષપ્રહેલિકા એ નિશ્ચય અંકરાશિનાં નામો છે. W૧૧૪ll I/૧૧પી ટીવાર્થ અહીં પહેલી ગાથામાં પૂર્વાગ આદિ આઠ નામો સાક્ષાત્ કહ્યાં છે, અને બીજી
For Prival O ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org