________________
૩નવતરણઃ હવે આગળ (વ્યાવહારિક પરમાણુ પ્રમાણ બાદ) એ વ્યાવહારિક પરમાણુ વડે પ્રમાણ જેવી રીતે ઉત્પન્ન થાય છે તે પ્રમાણની ઉત્પત્તિને તેવી રીતે દર્શાવતાં શ્રી ગ્રંથકર્તા આ (૯૬મી) ગાથા કહે છે :
परमाणू य अणंता, सहिया उस्सण्हसण्हिया एक्का ।
साऽणंतगुणा संती, ससण्हिया सोऽणु ववहारी ॥९६॥ માથાર્થ અનન્ત પરમાણુ સહિત એક ઉશ્લષ્ણશ્લણિકા થાય છે, અને તે અનન્તગુણી થઈ છતી (તેની અનન્ત ઉસ્લષ્ણશ્લણિકા મળીને) એક ગ્લણશ્લણિકા થાય છે, તે વ્યવહાર પરમાણુ ગણાય છે. ૯૬ો.
રીક્ષાર્થ: તેવા અનન્ત વ્યાવહારિક પરમાણુ સદિયા મળીને એક સ્થાછિી થાય છે, (અહીં શબ્દાર્થ આ પ્રમાણે-) અત્યન્ત શ્લણ (બારીક-સૂક્ષ્મ) તે ક્ષTI, અને એ જ શ્લષ્ણશ્લેક્સિકા ઉત્તરવર્તી પ્રમાણોની અપેક્ષાએ ૩૮ = અતિપ્રબલ (અતિસૂક્ષ્મ) ગ્લણ શ્લણિકા ગણાય, માટે ભ્રસ્ટાવા કહેવાય. (એ ઉત્સધાંગુલનાં ક્રમમાં બીજું પ્રમાણ જાણવું.)
તથા તે અનન્તગુણી થઈ છતી (એટલે અનન્ત ઉશ્લષ્ણશ્લર્ણિકા મળીને) સપ્ટેય એટલે એક ગ્લસ્પર્ધ્વર્ણિકા થાય છે, એ ભાવાર્થ છે. સિદ્ધાન્તોમાં તો આ ગ્લ@ચ્છણિકાને પૂર્વના પ્રમાણથી એટલે ઉગ્લણશ્લેક્સિકાથી આઠ ગુણી જ કહી છે, અને આ આચાર્યો - ગ્રંથકર્તાએ અનન્તગુણી ક્યાંથી લખી? તે શ્રી સર્વજ્ઞો જ જાણે, પરંતુ અવગુ દર્શી (પ્રાચીન મુનિઓને પગલે ચાલનારા-પ્રરૂપણ કરનારા) એવા અમે (વૃત્તિકર્તા) એ સંબંધમાં કંઈ પણ જાણતા નથી.
સોગવવહારી - આ પદમાં લિંગનો ફેરફાર થવાથી (એટલે સ્ત્રીલિંગને બદલે પુલિંગ થવાથી) અને વકાર અધિક જાણવાનો હોવાથી તે સ્ત્રીલિંગ અને વકારપૂર્વક અર્થ આ પ્રમાણે જાણવો – સ વ = વળી તે શ્લફ્યુચ્છણિકા વ્યવહારિક પરમાણુના ક્રમપૂર્વક બનેલી હોવાથી ઉપચારે વ્યવહારિક પરમાણુ કહેવાય, એ ભાવાર્થ છે. અને તે કારણથી એટલા પ્રમાણવાળી એ મુખ્યત્વે ગ્લષ્ણશ્લર્ણિકા કહેવાય, અને ઉપચારથી એ વ્યાવહારિક પરમાણુ પણ આ ચાલુ પ્રમાણમાં ગણાય છે, એમ સિદ્ધ થયું. એ પ્રમાણે ૯૬મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. /૯૬ો.
વતર: પૂર્વ ગાથામાં ઉત્સુઘાંગુલની ઉત્પત્તિના ક્રમમાં અનન્તાણુક અંધને છેદનભેદનના અવિષયવાળો કહ્યો તે સંબંધમાં અવ્યુત્પન્ન મતિવાળો (અલ્પ મતિવાળો) શિષ્ય શંકા કરે છે કે – પુનઃ- વ્યાવહારિક પરમાણુ અનન્ત અણુઓનો બનવા છતાં પણ જો છેદન- ભેદનના વિષયવાળો કહ્યો, તો શું સર્વે અનન્ત પરમાણુઓવાળા સ્કંધો એવા જ પ્રકારના છે? કે કોઈ છેદન - ભેદનાદિ વિષયવાળા સ્કંધો પણ છે? એવા પ્રકારની આશંકા કરીને તેના ઉત્તર રૂપે હવે આ ગાથા કહેવાય છે :
खंधोऽणंतपएसो, अत्थेगइओ जयम्मि छिज्जेज्जा ।
भिजेज व एगइओ, नो छिज्जे नो य भिजेजा ॥९७॥ ૧. અર્વાગુદર્શી એટલે સામે હોય તેટલું જ જોઈ શકનારા, આગળ-પાછળના અજાણ.
Jain Education International
For Prive Oersonal Use Only
www.jainelibrary.org