________________
વતર : પૂર્વ ગાથામાં અને વ્યાખ્યામાં આભિનિબોધિક જ્ઞાનના કેટલાક ભેદનું સ્વરૂપ સંક્ષેપથી કહ્યું છે, અને વિસ્તરાર્થીએ સર્વ સ્વરૂપ આવશ્યક આદિ સૂરાથી જાણવું. હવે આ ગાથામાં શ્રુતજ્ઞાનના તથા અવધિજ્ઞાનના કેટલાક ભેદ કહે છે :
अंगपविट्टियरसुयं, ओहि भवं पति गुणं च विनेयं ।
सुरनारएसु य भवे, भवं पती सेसमियरेसुं ॥६३।। નાથાર્થ : અંગપ્રવિષ્ટ અને ઇતર (અંગબાહ્ય) એમ ૨ પ્રકારનું શ્રુતજ્ઞાન છે. તથા અવધિજ્ઞાન ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એમ ૨ પ્રકારનું જાણવું. ત્યાં દેવ તથા નારકોમાં ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય, અને ઇતરમાં (તિર્યંચ તથા મનુષ્યોમાં) શેષ (ગુણપ્રત્યયિક) અવધિજ્ઞાન હોય.II૬૩ી.
વ્યારબ્દાર્થ : શ્રુતજ્ઞાન ૨ પ્રકારનું છે, ૧. અંગપ્રવિષ્ટ તે અંગસ્વરૂપ અર્થાત્ આચારાંગ વિગેરે, અને ઇતરતું = બીજું અંગબાહ્ય શ્રુતજ્ઞાન તે આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વિગેરે, તથા અવધિજ્ઞાન પણ પ્રથમ ર પ્રકારનું જાણવું. તે ૨ પ્રકાર દર્શાવે છે કે, ૧. ભવ પ્રતિ અને ૨. ગુણ પ્રતિ એ પ્રમાણે પ્રતિ શબ્દનો સંબંધ બન્ને પદમાં જોડવાથી 9. મવપ્રત્યય અને ૨. Tપ્રત્યવિ. ત્યાં દેવ અને નારકોમાં કેવા પ્રકારનું અવધિજ્ઞાન હોય તે કહે છે, મવે પ્રતિ = ભવપ્રત્યયિક અવધિજ્ઞાન જ દેવ-નારકોમાં મ = હોય છે. અહીં ભવ એટલે દેવભવ તથા નરકભવને વિષે જન્મ એ જ પ્રત્યય = કારણ છે જેનું, પરન્તુ તેથી ભિન્ન તપશ્ચર્યાદિ ગુણરૂપ બીજું કારણ જેમાં નથી તે મવપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય. જો કે અવધિજ્ઞાન ઉત્પન્ન થવાનું કારણ તો અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જ છે, અને તે ક્ષયોપશમ સર્વત્ર (ભવ પ્ર0માં તેમજ ગુણ પ્રમાં પણ) છે, પરન્તુ તે કારણરૂપ ક્ષયોપશમભાવ દેવલોકમાં અને નરકમાં તપશ્ચર્યાદિ બીજા ગુણની અપેક્ષા વિના જન્મમાત્રથી તુર્ત જ થાય છે; જેમ પક્ષીઓને ગગનમાં ઊડવાનું સામર્થ્ય જન્મમાત્રથી જ થાય છે તેમ; માટે તે મવપ્રત્યય વધજ્ઞાન કહેવાય છે. તથા
રેલું = ઇતર જીવોમાં એટલે તિર્યંચોમાં તથા મનુષ્યોમાં તો સેકં = ઉપર કહેલા ભવપ્રત્યયથી શેષ-બાકીનું જે પ્રત્યય અવધિજ્ઞાન, તે જ હોય છે. એ ૬૩મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૬all
૩વતર [ : પૂર્વ ગાથામાં અવધિજ્ઞાનના જે ૨ ભેદ કહ્યા તે ભેદથી જુદા પ્રકારે પણ અવધિજ્ઞાનના ભેદ તેમજ મન:પર્યવ જ્ઞાનાદિકના પણ ભેદ આ ગાથામાં કહે છે :
अणुगामि अवठ्ठिय हीयमाणमिइ तं भवे सपडिवक्खं ।
उज्जुमई विउलमई, मणनाणे केवलं एक्कं ॥६४॥
થાર્થ : અનુગામી અવધિજ્ઞાન - અવસ્થિત અવધિજ્ઞાન - હીયમાન અવધિજ્ઞાન એ પ્રમાણે એ ૩ પ્રકારનું અવધિજ્ઞાન સપ્રતિપક્ષ (પ્રતિપક્ષ- ઊલટા ભેદ સહિત) છે, જેથી ૬ પ્રકારનું છે. તથા મન:પર્યવજ્ઞાન જુમતિ અને વિપુલમતિ એમ ૨ પ્રકારનું છે, અને કેવલજ્ઞાન ૧ જ પ્રકારનું છે. ૬૪ો
વ્યાધ્યાર્થ : અનુગામી, અવસ્થિત અને હીયમાન એ પ્રમાણે ૩ પ્રકારનું અવધિજ્ઞાન
Jain Education International
For Privat6 3Personal Use Only
www.jainelibrary.org