________________
શદકેશ : ૩૨૩
પચખું પ.૩૮૦ ત્યાગનો નિયમ કરું પછિમ ૬.૫૬ પશ્ચિમ, પાછલે પટ્ટ ૧.૮૧ મુખ્ય; ૧.૧૭૬ પાટ,
ગાદી પડહ ૧.૭૮ પડો (સંપટ) પઠાયા ૬-૧૮૮ મોકલ્યા (સં.પ્રસ્થાપ) પડિલાભી ૩.૨૪૬ વહોરાવી, દાન
આપી (સં. પ્રતિલાલૂ) પડિવન્નાં ૫.૩૦૪ સ્વીકૃત, અંગીકૃત
(સંપ્રતિપત્ર) પડિગ્રુધા ૪.૧૭૨ મેંદો (સં. પરિશુદ્ધ) પડૂર ૫.૩૮૭ પ્રચુર, ખૂબ (રા.) પણાઈ ૫.૯ નાશ પામે (સં.અનાશ). પતિસાહ ૩.૨૬૮ પાતશાહ, બાદ
શાહ, અગ્રણ પત્ત ૩,૨૦૮ પહોંચ્યા, પાછો ગયો પગ ૩.૨૮ નાગ (સં.) પધરાવીઉ ૨.૧૬૮ લાવ્યો, પ્રવેશ
કરાવ્ય પભણઈ ૧,૨૨, ૨.૨૧૬ બેલે (સં.
પ્રભણ) પય ૩.૧૦, ૩.૨૪૩ પદ, પગ પર્યાપઈ ૫.૧૫૭ કહે (સં. પ્રજપ) પાણ૩ ૨.૧૨૯ પ્રયાણ પયાલિ ૧,૧૨૭ પાતાળમાં પરઈ ૩.૩૫ પેરે, રીત (સં. પ્રકાર) પરગડ૯ ૩.૧૫ પ્રકટ, પ્રસિદ્ધ પરઘઉ ૪.૫૯ પરિજને (સં. પરિ
પરવાલિ ૨.૪૧ સવારે (રા. પર
ગાળ; સં. પ્રહાલ) પરચક્ર ૩૬ પારકાનું શાસન (સં.) પરજલઈ ૨.૧૩૩ પ્રજળે, બળે પરણુણ, પરણત ૨.૨૬, ૨૭ પરણવું - તે (સં. પરિણયન) પરધિ ૧.૪ પરિધિ, વિસ્તાર પરનાલ ૬.૩૩૫ પરનાળ, નેવાનાં
પાણીને જવા માટે કરેલી નીક
(સં.પ્રનાલ) પરબંધ ૪.૭૭ પ્રબંધ, કાવ્યરચના પરભાઈ ૩.૭૩ પ્રભાવથી પરમારથ ૫.૨પર પરમાર્થપણે,
ખરેખર, સાચેસાચ પરયાણુઈ ૩.૨૧૧ પ્રમાણે પરલેઈ ૧.૧૭૧ પર કે પરવર્યા ૪.૫૮ ગયા પરિવરિઉ ૨.૭૧ વીંટળાયેલે (સં.
પરિવૃત્ત). પરવાહ ૫.૧૨૪ દરકાર, ગરજ (ફા.) પરસ ૬.૩૩૮ પ્રવેશ પરસાદિ પ.૩૨ કૃપાથી (સં. પ્રસાદ) પરસિરિ ૨.૯૭ પરિસરમાં, પાસે પરસીધે .૨૨૦ પ્રસિદ્ધ પરહી ૨.૩૪ આઘી પરહુ પ.૩૧૦ પછી (રા.); ચોક્કસ
(રા. પર) પરા ૬.૨૬૧ દૂર પરાભવ્યઉ ૪૨૧૬ પરાભવ, તિર
સ્કાર, અનાદર પામ્યો પરિ ૧.૭૩, ૨.૨ર પ્રકારે, રીતે,
પેઠે; ૨.૩૨ પરંતુ (સં. પરમ)
ગ્રહ)
પરઘલિ મનિ ૧.૮૭ મોકળે મને,
પૂરા મનથી (રા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org