SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ : આશમશાલા રાસમાળા નિંત ૨.૨૧૧ નિર્ભ્રાન્તિ,નિઃશંકતા નિયડા ૨.૫૬ નિકટ નિરજલઇ ૩.૧૪૫ નિર્જલ, પાણી વગર નિરધાર ૩.૨૧૭, ૫.૩૩૮, ૫.૩૪૯ નિરાધાર, અસહાય નિરધારું પ.૧૧૪ આધાર વિના, અધ્વર નિરનામા ૩.૨૦૫ નામ વગરની નિરપાય ૫.૧૧૮ નિવિદ્મ, મુશ્કેલી વગરનું (સં.) નિરવહિસ્યઇ ૨.૫૭ નિભાવ થશે નિષ્ણ`ધ ૨,૧૯૧ સંબવિચ્છેદ નિલઉ ૩.૧૭, ૨૭૨ નિલય, ભંડાર નિલાડિ ૨.૪૧ કપાળે (સં. લલાટ) નિવહી ૬.૧૮ નિર્વાહણ કરી, ઉપાડી નિવાણુ ૨.૧૫૦ નવાણુ, જળાશય (સં.નિપાન) નિવાત ૫.૯૧ ખાંડ, સાકર (રા.) નિવાયઉ ૨.૧૪૭ આધે કર્યાં નિવેસ ૩.૬૩ આવાસ નિશ્ચય ભણિ ૧-૧૫૫ નિશ્ચયપૂર્વક નિસ ર.૧૭૪, ૫.૨૩૧ નિશા, રાત્રિ નિસચઇ ૩,૨૨૭ નિશ્ચય, ખાતરી નિસનેહ ૩,૨૧૪ તિઃસ્નેહ, સ્નેહ વગરનું નિપુણ ૧૨૨, ૨.૨૧૩ સાંભળ નિહાણુ ૬.૧૬૪ ભંડાર, ખાનેા (સં.નિધાન) નિવૃંતરીઉ ૨.૨૧૩ નાતર્યા નીગમઇ ૪.૧૮૭ પસાર કરે (સં. નિગમ્ ) Jain Education International નીડૌ ૬.૨૯૫ નાશ પામ્યા (સ. નિષ્ઠિત) નીપાવું ૧,૧૦૪, ૫.૧૬, ૬.૧૧૧ નિષ્પન્ન કરે, નિપજાવું, બનાવું નીમી ૫.૩૧૯ મૂલધન (સં.) નીય ૧.પ૦, ૨.૬૭ નિજ, પેાતાનું નીયાંણ ૧.૫૯ નિદાન, ચાક્કસ નીર ૬.૧૭૮ કાંતિ, દીપ્તિ (રા.) નીલઉ ૫.૩૮૪, ૬૩૭૮ લીલું નીલચાસ ૪.૯ ચાસપ`ખી જેવું લીલુંછમ નીલજ ૬.૩૨૯ તિલ જ નીલાડિÛ ૪.૪૧ લલાટે નીસાણ ૨.૨૩૮, ૫.૭૮ એક પ્રકારનું ઢાલ તુહરા ૫.૨૬૯ આજીજી, કાલાવાલા નૈરાંતિ ૬.૪૧૪ નિરાંત સ્નેહ ૧.૪૯, ૩.૨૫ સ્નેહ નેહડઇ ૧.૫૪ સ્નેહથી ન્યાત ૩.૨૫૮, ૫.૧૩૫ જ્ઞાન ન્યાની ૩.૧૯૭, ૪.૨૨૧ જ્ઞાની ન્હાણ ૨.૨૦ સ્નાન પચાવીય ૬.૧૨૫ પહોંચાડયો પુખાલ ૧.૭૯ પખાજ, પખવાજ ? (ટિ.) પખાલણુ ૧.૧૭૬ ધાનાર (સં. પ્રક્ષાલૂ ) પગર ૪.૭૮ સમૂહ (સં.પ્રકર) પગાર ૧.૪, ૩.૮ ફ્રુટ (સં.પ્રાકાર) પુગિપગ′ ૩.૩૦ પગલેપગલે, પાછળ પાછળ પચખાણ ૪.૨૯૬ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા (સંપ્રત્યાખ્યાન) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy