________________
૩૬: આરામભા રાસમાળા આલોચઈ ૩.૩ર વિચારે આલોઅણ ૬.૨૭૪ ગુરુ પાસે પિતાના
દે બતાવી પ્રાયશ્ચિત લેવું તે આવણ ૪.૧૪પ આવવું તે આસ ૬.૨૪૨ મુખ, કુહાડાને છેડે,
ધાર (સં. આસ્ય) આસન ૫.૩૪૪ પાસેની (આસન) આસની ૨૧૦૦ રહેનારી આર્યુ ૪.૨૯૭ સામે થયે (દે.
આરિઅ) આસ ૧.૫૧ આશા આસંન્ ૧૮ પાસેનું (સં. આસન્ન) આસિ ૩.૬ છે (સં. અસ્તિ ) આસ્યા ૩.૧૫૧ આશા આહ, આહિ ૪.૧૧૯, ૫.૭૦ આ આહારજઉહાર ૧.૧૧૩ આવજાવરો આંગીગમ્યુ ૨.૮૦ અંગીકૃત કર્યું,
લીધું ઓણ ૧.૭૫ અજ્ઞા આંતરઈ ૩.૨૮, ૧૧૪ વચ્ચે માં,
આશ્રયે; ૩.૧૨૯,૨૫૭ આંતરે, પછી અણુ પ.૧૮૭ એ ઇણ તાલ ૫.૮૮ અત્યારે ઈણિ ૧.૧૩૯, ૬.૬૮ આ; ૨.૫૮
આનાથી; ૧.૭૩, ૨.૨૪ એ ઈણિ ઉપાઈ ૨.૧૩૩ એને લીધે ઈભ્ય .૨૮૫ ધનવાન (સં.) ઈસી ૧.૮, ૨.૨૨ આવી, એવી ઇ ૨.૭ એ; ૨.૧૯૬ અહીં ઈલાં ૧.૧૧૨, ૨.૫૮ અહીં ઇહાં કિઈ ૩.૧૪ અહીંયાં
ઈહિનાણિ ૧.૧૩૯ એંધાણ, નિશાની
(સં. અભિજ્ઞાન) ઇજિમલબેલા ૧.૧રર ઈન્દ્રયમલવેલા
(ટિ.). ઉ ૨.૧૨૭, ૨૨૯ એ - ઉગટણ ૧.૫૨ લેપ ઉગર ઉ.૮૩ ઉક્ત, કહ્યું ઉચ્છક ૬૬૧ ઉત્સુક ઉછા ૧.૮૪ ઉત્સાહ ઉછાંછલી ૨.૭૬ ચંચળ, તરલ,
થરકતી ઉછવ ૧.૫, ૧૭૨ ઉત્સવ ઉછરંગ ૫.૩૬ ૬ આનંદ ઉગ ૧.૧૪ખેળ (સં. ઉલ્લંગ) ઉછાહ ૧.૭૬, ૨૨૨૬, ૩.૯૮ ઉત્સાહ,
ઉમંગ ઉઢણ ૫.૪પ ઓઢણું ઉણિ ૨.૨૩, ૧૫૧ એ ઉત્તર-ઉત્તર ૪૦૬ એક પછી એક | (સં.) ઉત્તમ ૧.૫ ઊંચી કોટિન (ટિ.);
૩.૨૩૩ ઉત્તુંગ, ઊંચું; દ.૪૩ મોટું. ઉદઈ ૬.૩૩૬ ઉદય ઉદંત ૬.૩૦૬ વૃત્તાંત, સમાચાર (રા.) ઉદાર ૩.૧૪ વિશાળ (સં.) ઉદેગ ૫,૩૧૫ ઉદ્વેગ ઉદે ઉદ ૪.૭૯ ઉદય હે, જય હે ઉદ્યમ ૪.૭૧ ખંત, ઉત્સાહ, ઉમંગ ઉદ્યમભરે ૨.૨૨૪ પ્રયત્નપૂર્વક ઉધારી ૪.૨૬ ૦ ઉદ્ધાર્યા પછી ઉપગરણ ૩.રપપ ઉપકરણ, સાધને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org