SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દકોશ : ૩૦૫ અંદેહ ૨.૨૩૩, ૫.૨૪૭ ચિંતા, રંજ, દુખ અંબ ૨.૧૪૫ અંબા, માતા આઈ ર.૫૬ આવીને આઈવું ૩.૧૬૦ આવવું આઈષઈ ૩.૮૨ કહે (સં.આચક્ષતિ) આખડી ૬.૩૬૯ વ્રત, નિયમ પ્રતિજ્ઞા આગન્યા ૬.૩૮૪ આજ્ઞા આગમ ૬૧૬૯ આગમન આગલી ૧.૭ આગળ, અગ્રસ્થાને, ચડિયાતી આઘુ ૧.૧૪૮, ૨.૧૫૧ આગળ (સં. અગ્ર) આચારજ ૬.૨૬ આચાર્ય આછિ ૧.૧૬ છે (સં.અસ્તિ ) આટા રેહણ જાય ૬.૧૦૭ અટામણુમાં જાય, નકામું નીવડે અણુવી ૨.૨૧૫ બોલાવીને આણિ પ.૧૦૬ આ આણે ૧.૧૨૯ આ; ૨.૧૩૭ આ વખતે આથિ ૧.૧૧૬, ૬.૩૧૮ છે (સં. અસ્તિ); સંપત્તિ, મૂડી (રા) (સં. અસ્તિ ) આદરિ ૨.૨૦૩ સગપણ કરી આદરિનઈ ૨.૨૦૩ સ્વીકારીને (રા.) આદર્યઉ ૨.૧૦, ૬૩૨૩ આશ્રય લીધે આદિ ૪.૨૮૬ આદિનાથ, પહેલા તીર્થકર આત્યા ૫.૪૩, ૩૮૪ આજ્ઞા આપણઈ ૩.૨૧૨ પિતાને આપણાઈ ૨.૧૦૮, ૩.૮૯, પ.૨૩ આપણુથી, આપણે પોતે આપણ૫૩ ૨.૮૦, ૪.૧૩૬ પિતાની જાત આપણાં ૧.૧૧ પિતાના આપહણ ૨.૧૦૧ આફણિયે, આપ મેળે આપાપણુઈ ૨.૧૪૮ પિતપોતાના આપાપણું ૨.૨૨૬ આપણા આભોખઈ ૨.૯૩ સત્કાર રૂપે પાણીનું સિંચન કરવું તે (સં.અસ્પૃક્ષણ) આમણુકૂમણું ૨.૨૭ નિરાશ, ઉદાસ (સં.અમનદુર્મન) આમલઉ ૪.૮૭ વળ; ઠેષ, ખાર આસું ૨.૭૨ આદેશ આપ્યો આરતિ પ.૩પર દુઃખ (સં.આર્તિ) આરતિધ્યાન ૪.૧૭૭ ઇષ્ટવિયોગ વગેરેનું ચિતવન (સં.આ. ધ્યાન) (ટિ.) આરંભ ૩.૧૧૨ પ્રયતન (સં.) આરાઈ ૬.૨૭૬ આરાધે આરામ ૧.૩, ૨.૬૩ ઉદ્યાન, બગીચે, વન (સં. આરામ) આરિભકારિમ પ.૯૮? આગ પ.૨૮૨ આરોગ્ય આલઉનીલઉં ૪.૭૪, ૫.૩૬, ૬.૩૬૯ લીલુંછમ (સંઆદ્રનીલ) આલસ ૨.૩૩ આળસુ (સં.) આલઈ ૪.૩૨૫ આલચી, પ્રાયશ્ચિત કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy