SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ : ૩૦૧ ૩૯૭ : સંસારમાં સુખ ન પામ્યા એ તો પાપમાં અંતરાય થયો એટલેકે પાપ ઓછું થયું કેમકે કામગ એ ખરેખર તે દુઃખનું ટાણું છે. ૩૯. નવપદ : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ઠિ ઉપરાંત જ્ઞાન, દશન, ચારિત્ર અને તપ. આ નવ પદે આરાધ્ય ગણાય છે. ૪૦૩. માણિભદ્ર બીજા અવતારમાં દેવ થયે, પણ એ દેવ-અવતાર તે પહેલે; તેમાંથી ચવીને એ નાગકુમાર થયો – એમ અભિપ્રેત હેવા સંભવ છે.. ૪૦૭. બસઈ છાયા : છાંયામાં બેસે છે. ૪૧૨. જ્ઞાન : જાતિસ્મરણજ્ઞાનથી. ૪૨૨. ચૂર્ણ : સદ્દગુણરૂપી ચૂર્ણથી રંજિત? કે “ચૂર્ણ લેખનષ ? તૂણ' (તરત જ) કે “તૂર્ણ” (પસંદ કરેલ) શબ્દ હશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy