SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ : આરામરોાણા રાસમાળા અને દેવ. પાંચમી ગતિ તે એ ચાર અવસ્થામાંથી, જન્મમરણના ફેરામાંથી મુક્તિ. આ રીતે મેક્ષ અવસ્થા તે પાંચમી. ૬. ચુવિહ સુરઃ ચાર પ્રકારના દેવ – ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ક અને વૈમાનિક. i = ૭. સમવસરણુ-રચના મિલી વાણી : ‘વાણી’ શબ્દ અસ્પષ્ટ છે. રાજસ્થાની ભાષણો, વા'ણો = બાંધવું થાય છે. તેા વાણી = બાંધી, રચી, કરી એમ હશે ? દે. વાય – વલયાકાર થાય છે, તે તે શબ્દ અહીં હશે ? સમવસરણુ એટલે આવવું તેમજ એકત્ર મળવું. તી કરી પધારે ત્યારે એમની દેશનાભૂમિ દેવા આવીને રચે છે, એ પણ સમવસરણુ કહેવાય છે. એ વર્તુળાકાર હાય છે અને વિવિધ છવા માટેની એમાં વ્યવસ્થા હેાય છે. વિશેષ વીગતા માટે જુઆ જિતતત્ત્વ' ભાર પૃ. ૧૧૨-૨૬. ૮. તે...પ્રમાણુઈ : પૂજાને કારણે નિર્મળ સમ્યક્ત્વભાવ સિદ્ધ થાય છે. ૧૪. વેદ તણુ ખટ્ટમ સુલીષુઃ વેદવિહિત ખટકર્મમાં લીન, ખટકર્મ માટે જુઆ ૨.૧૪ની નેધ. ૨૦. ભાગ્ય લઇ લિંગ આય: જગતમાં આવીએ એટલે ભાગ્ય સામે આવે છે. ૨૩. ૧લી...સુવિચાર : ‘સુવિચાર'ના ‘વિચારપૂર્વક' કે વિચારશીલ’ એવા અ થઈ શકે, પરંતુ અહી” એના ખાસ સંદર્ભ નથી. શબ્દ પ્રાસ માટે પાદપૂરકની રીતે આવ્યા જાય છે. ૨૪. સુવઇ ચણી વિહાઈ : રાત પૂરી થાય, અંત પામે ત્યાં સુધી સૂએ. ૪૬. નિરભય થકી : નિય' સંજ્ઞાની જેમ, નિ યતા'તા અર્થમાં વપરાયેલ જણાય છે. ૪૯. બીહતી ભય વિકાલ : આ વિકરાલ ભય (રૂપ નાગ)થી એ છળી પડત. કે ‘બીહતી' અને ભવિકરાલ' (ભયથી વિક્ષુબ્ધ) એ અપુનરુક્તિ અહીં છે ? ૫૫-૭૦ : આખી ઢાળમાં અંત્ય એ’કારના લાક્ષણિક પ્રાસબધ-પદ્યબંધ યેાાયા છે. વચના' ચૈતન્ના' અસમાના' વગેરેમાં ખરેખર શબ્દ તેા ‘વચન’ ‘યતન' અસમાન' જ સમજવાના છે. ૬૮મી કડીમાં ગુજગેલી' (=ગજગામિની)નું ‘ગુજગેલ્યા’ આ રીતે જ થયું છે. ૭૪. ક્રિસ જીપી : દિશાઓને જીતીને, દિગ્વિજય કરીને ૯૪. આન્યા : આ ઢાળમાં પણ અત્ય આ’કારના પ્રાસબધ-પદ્યબ ધ છે, એટલે આ ખરેખર આજ્ઞાને આવ્ય' આવ' શબ્દ જ સમજવાના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy