SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણુ : ૨૮૧ રર૭. થયા...પરણાથી। તેને પરણાવી એટલે તે માર્ગે ચાલતા થયા. ૨૯. જેહવ...ઇંદ્રવિમાન : જિનભવન તે જાણે ઇન્દ્રવિમાન એમ અન્વય કરવાના છે. ૨૩૧. મહિ: કહ્યું. ૨૩૩. આજ...રતી: આજ તેમાં તે શાભા દેખાતી નથી. ૨૩૪, તઉ સાચઉ જાણે માહેરઃ શીલ' શબ્દ અધ્યાહત ગણવે જોઈએઃ મારું શીલ સાચુ માનજે. ૨૩૭. સુવૅસિ: અથ તા પ્રવેશવાના – આવવાના જ છે, સુવેસિ' શબ્દ એ અ` આપી શકે? કે લેખનદોષ હશે ને ‘પ્રવેસિ' હશે ? ૨૪૦. સ‘લેહણુ : સ`લેખના એટલે કાયાને અને કષાયાને કૃશ કરવાં, પાતળાં બનાવવાં. આ રીતે વિશાળ અર્થાંમાં એ તપ' માટે વપરાતા શબ્દ છે. સંકુચિત અર્થાંમાં તે આત્મભાવથી મૃત્યુ માટેની પૂર્વતૈયારી રૂપે લેવાતા વ્રત માટે વપરાય છે. એ રીતે એ અનશન' સથારા'ના અર્થના શબ્દ છે. અહી આ શબ્દ આ ખીન્ન અમાં વપરાયા છે. ૨૪૧-૪૨: માણિભદ્રે જિનાલય બંધાવ્યું, કુલધરકન્યાને સધળી પૂજાસામગ્રી પૂરી પાડી તેથી એની પૂજાને દ્રવ્યપૂજા ગણાવી જણાય છે. કુલધરકન્યાએ લિંપન-મંડન આદિ ક્રિયાઓ કરી જે દ્રવ્યપૂજામાં આવે, પણ એની પેાતાની મૂડી તેા અંતરની ભક્તિની હતી ને ધ્યાન-તપ વગેરે દ્વારા જિનદેવના આચરણનું અનુકરણ કર્યું તે ભાવપૂજા. ૨૪૩ : અહીથી રાણી આરામશાભાની વાત છે. દીઠી...વાત : ગુરુએ કહેલી વાત જાતિસ્મરણથી દીઠી. ૩. સમયપ્રમે વિરચિત આરામશેાભાચાપાઈ ૧. નવતિહાણુ : નવ નિધાન, નિધિ, ભંડાર. કુબેરના – પદ્મ, મહાપદ્મ, શ'ખ, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ અને ખ, જૈન પરંપરા મુજબ - નૈસપ, પાણ્ડક, પિંગલ, સરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માત્રક, શ’ખ. સેહ...સમાન: મેહરૂપ તિમિરના ભર(જથ્થા)ને માટે (એને વિદારનાર) સૂર્ય સમાન. ૨. દુખ...કેસર : દુઃખ, દુર્ભાગ્ય અને દારિદ્રત્યરૂપી હાથીઓને માટે (એને હણનાર) સિંહ સમાન. ગરૂડી : ગાડી – એક તી, એને વિશે સ`સંમત પ્રમાણભૂત માહિતી નથી. ૩. પૂજ વારવારઃ જેથી તું વારંવાર પૂજ રચે – પૂજા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy