SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ : આરામરોાભા રાસમાળા તે પણિ વેગ ઊમાહીક રે, ભૂપતિનઇ કડુઇ જાઈ રે. ભ૦ ૫ [૧૪૦] સાંભિલ રાજન, વીનતી રૈ, આરામસભા-તાત રે, આયુ મલવા બહુ દિનિ રે, ઊભા ખાર વિખ્યાત રે.” ભ૦૯ [૧૪૧] વેગિ આણુ જાઇ તુમે રે,” કઇ નરપતિ તતકાલ રે, ણિ આપ્યુ તેડી કરી રે, વિત્ર આયુ વિષ્ણુ તાલ રે. ભ૦ ૭ [૪૨] દીઇ આસીસ સેાહામણી રે, સોંપ્યુ કુંભ સંભાલી રે, અઇસાયુ વિપ્ર આસનઇ રે, પૂઈ વાત ભૂમાલ રે. ભ૦ ૮ [૧૪૩] કુસલ અઇ રિ તાહુઇ રે,” તે કહુઇ, “રાજપ્રસાદિઇ રે. રંગરલી છઇ અન્ન ઘરિઇ રે, [ક] નિતનિત જયજયનાદ ફૈ.” ભ૦ ૯ ૧૪૪] સુખે વચન પત્ની કહિઉ રે, તિ પણિ સભ્ય સરૂપ રે, ઈમ સુણી મનમઈ બહુગહિ મૈં, ઊઠેઉ તર્તાખણ ભૂપ રે. ભ૦ ૧૦ [૧૪૫] આરામસેાભા-રાણી-ઘરિઇ રે, વેગિ ગયુ કુંભ લેઇ રે, કઢ઼િ સંદેસા વિગતિ સૂ રે, મેાર્દિકઘટ તસ દેઇ ૨. ભ૦ ૧૧ [૧૪૬] અઈઠો રાય સિંઘાસણિઇ રે, વીનઈ રાણી તામ ૨, ષ્ટિ દી ઇંડાં નાહુલા રે, ઊધાડુ એહ ઠામ રે.” ભ૦ ૧૨ [૧૪૭] @ાલી, એ તૂ સૂ કહુઈ રે, અંતર નહી મુઝ તુઝ કોઇ રે, એહ વિમાસણ સી કઈ રે, કરુ જિમ ઇછા હુઇ રે.” ભ૦ ૧૩ [૧૪૮] રાયવયણે ઘટ ખેલીઉ રે, મહૂિકયઉ પરિમલપૂર રે, દીઠા મેાર્દિક માહિ ઘણા રે, અમૃતકુલ જુ` સનૂર ૐ. ભ॰ હરખત રાય કહુઈ તદા રે, સુણુ રાણી, એક વયણુ રે, એક માદક સુકિનઇ રે, દેઇ સંતાપુ સયણ રે.” ભ॰ આરામસેાભા ખુસી થઈ રે, તિમ કીધુ ઊમાડુ રે, સ્વાદ લેઇ મેાર્દિક તણુ રે, સન્નલી કરઇ સરાડુ રે. ભ૦ ૧૬ [૧૫] ૧૪ [૧૪૯] ૧૫ [૧૫] મહા આહા આહા માઇક તણુ, સ્વાદ સરસ સુખકાર રે, જિષ્ણુ એ નારિ નીપાવીયા, તાસ તઇ અલિહારિ, આરામસેાભા-જનની ભટ્ટી, જસ એવડુ વિજ્ઞાન, Jain Education International For Private & Personal Use Only ૧ [૧૫૨] www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy