________________
૧૪૧ : આરામશોભા રાસમાળા આગલિ કુંભ ધરી કરી, બઈઠક નરપતિ પાસ, રાય કહઈ, “તુમ્હ ઘરિ અછઈ, કુસલ અનઈ સુખવાસે છે.”
બાંભણ- ૧૦૧ “રાયપ્રસાદઈ અહનિસઈ, અહ ઘરિ કુસલ કલ્યાણ, સુભ દgઈ વલિ રાયની, સહુ કે ઘઈ બહુ માણે રે. બાંભણ૦ ૧૦૨ સુસર સનમાની કરી, રાણીમંદિરિ જાઈ,
જનકિ તાહરઈ આણક, એ ઘટ મુઝ મનિ ભાઈ રે.” બાંભણ૦ ૧૦૩ રાણી કહઈ, “મુણિ રાયજી, એ ઊપરિ ઘઉ હાથ, જિમ એ ઘટ ઊખેલીયઈ,” તઉ બેલઈ નરનાથે રે. બાંભણ૦ ૧૦૪ “અધિકારી નહી હું ઈહાં, તુહિ છ૩ ચતુર સુજાણ, આવ્યઉ પીહરિ તુમ્હ તણઈ, ખોલઉ છડી કાણે રે.” બાંભણ૦ ૧૦૫ ઉખેલ્યઉ જેહવઈ ઘડઉ, પરિમલ બહુલ અપાર, રાજકમઈ વિસ્તર્યઉં, તિહિ મેદિકસંભરે રે. બાંભણ) રાજકમઈ આપીયા, વિહચી રાય આદેસિ, રાજા આગઈ પછઈ, રાણી સહિત અસેસે રે. બાંભણ૦ ૧૦૭ [પક રાજલક કડઈ, “એડ તણ, જનની અતિ હિ સુજાણ, ગામિ વસંતાં જેહનઈ એડવઉ છઈ વિનાણે રે.” બાંભણ૦ ૧૦૮
ઢાલ ૧૨ રાયસભા માંહિ બાંભણ આવી, બેલઈ દઈ અંજન કરી, “રાય, સુતા મુઝ મુંક8 પીહરિ, વાટ જોવઈ જનની ઘરી.” ૧૦૯
સુણિ સુણિ બંભણ ભેલા,”રાય કહઈ, “જિણિ દિન ફિરતી એકલી, તે દિન વઉલ્યા, હિવ, સૂરિજ તણ, દરસન દેખઈ એ વલી. ૧૧૦ રાવણ સુણિ બંભણ ચાલ્યઉં, પહત કુસલઈ નિજ ઘરઈ,
ધરણિ, ઘણું સભા હુઈ તેરી, વાત કહુઈ તે સુભ પરઈ. ૧૧૧ ઈમ સુણી ચિંતઈ બંભણિ નિય મણિ, “જાવું વિષ ખોટું થયું, જિમ ઘય સિ ભસમઈ નિષ્કલ, તિમ એ આરંભ મુઝ ગયું. ૧૧૨ વિસ બીજું ઘાલી વલિ અધિકું, મૂકું તેડનઈ સુખડી,” સવિલ ફી કરી પતિનઈ તેડિ, “ચાલઉ મત લાવઉ ઘડી.” ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org