SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સમયપ્રમાદ : ૧૪૫ પાડલિપુરિ જિતસજી સહી છે, જિહાં પાલઈ છઈ રાજ. રે જણણ. ૮૮ આદર સું બેટી ભણું છે, કહિરી મોરી વાચ, તઈ આપણાઈ ખાઈવા જી, તેહનઈ કહિવું સાચ. રે જણ૦ ૮૯ રાજકમઈ હોઈમ્ય જી, હાસું અધિક અજાણ, ગ્રામિ વસંતાં એહવઉ છે, જે પાસઈ વિનાણુ” રે જણણ. ઢાલ ૧૧ઃ રાગ ઘેરણી ઈમ સુણિ બાંભણ ચાલીય, સિરિ ધરી કુંભ વિસાલ, એકાકી તે આવીયઉ, નગર સમીપિ રસાલે રે. બાંભણુ ચીતવઈ, “દેખીસ્થઈ મુઝ બાલ રે.” આંકણું. વટવૃક્ષ દેખી મોટકઉ, ચિંતઈ [૪] વિપ્ર સુજાણ, થાકઉ આવ્યઉ મારગઈ, ખિણિ સેઉં ઈણિ ઠાણે રે.” બાંભણ૦ ૯૨ ઈમ ચિંતવી સૂતઉ તિહાં, તરુતલિ બંભણ જામ, નાગકુમર દેખી કરી, અવધિ પ્રજ્જઈ તામે રે. બાંભણ૦ “આરામસભાનઉ એ સહી, આવ્યઉ છઈ ઈહાં તાત, કિણિ કારણિ કિહાં ચાલીયઉ, કિમ છઈ એની વાત . બાંભણ૦ ૯૪ જાણ્યું જાણ્યું એહની, માયઈ મેદિક એહ, વિષમિશ્રિત કરિનઈ વલી, મૂક્યા મારણ તેહે છે. બાંભણ) મે જીવંતાં તેહનઈ, કુણ મારઈ કલિ એણિ” ઈમ ચીરતીનઈ લાડૂઆ, અવહરિયા વલિ તેણે રે. બાંભણુ અમૃત મેદિક તિણિ ઘડઈ, મૂક્યા દેવપ્રભાવિ, ઊઠી દરબારઈ ગયઉં, બંભણ સરલહાવે . બાંભણ૦ ખંભણ કહઈ, “સુણિ પિલિયા, જઈ વનવિ નરનાહ, સુસર દંસણ તુમ્હ તણઉ, દેખણ આયઉ ઉછા રે.” બાંભણ૦ ૯૮ તુમડુ દંસણ દેખણ તણઉ, અલજઉ અંગિ ન માઈ, સુસર તુમ્હ આયઉ ઈડ, મે મુખિ વીનતિ કહાઈ રે.” બાંભણ૦ ૯૯ દરબારી મુખથી સુણી, તેડય૩ રાય તિ વાર, ખંભ આવી રાયનઈ, ઘઈ આસીસ-ઉચારો છે. બાંભણ૦ ૧૦૦ ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy