________________
૨. વિનયસમુદ્રવિરચિત આરામભાચોપાઈ [૧] શ્રી જિનશાસનિ જગિ ઉ, નિણરાજા અરિહંત, દયાધર્મ ભાખલ ભલઉ, ભયભંજણ ભગવંત. જિણવરિ ભાખ્યા શ્રીમુખઈ, બોલ ત્રિન્નિ સુપવિત્ત, જ્ઞાન અનઈ દરિસણ વલી, ચરણ તત્વ ગુણજુત્ત. રત્નત્રય જે નર લહી, પાલઈ તે નર ધન્ય, વલી વિશેષિ દંસણ લહી, સુખસંગ સુપુન્ય, બોધ દુહેલ જીવનઈ, જગિ ચિંતામણિ જેમ, સુર-સંપાઈ સવિ હિલું, સુરતરુ જાણવું તેમ. સમતારસ સીધા સવે, સુણીઈ શ્રવણ સુજાણ, દેવદિવ?] તત્વ સૂધા ધરી, તિહાં નર જન્મ પ્રમાણ. દેવદā] તત્ત્વ આરાધતાં, થાઈ નિર્મલ બેધિ, નવઈ તત્વ સૂધા ધરી, જઈ હોઈ ભાવવિધિ. દેવ[દવ ચણિ ભાવચ્ચણઈ, પૂજભેદ દેઈ જાણ, ઈહ દુહ ભેદહ અંતરઈ, સરસવ મેર સમાણ ભાવચ્ચણિ જિમ પામિય, પરભાવિ ઉત્તિમ ઠામ, સુણિ આરામશોભા તણઉ', પ્રગટ કિયે નિજ નામ. એ ચરિત્ર મઈ સાંભળ્યઉં, શાસ્ત્ર તણુઈ અનુસાર, તે મઈ ભાઈ ભાસિક ભવિયણ હિયઈ વિચારિ.
ચૌપાઈ જંબુદ્દીબ બહુ મહિમનિવાસ, ભરતક્ષેત્રિ જિમ સિવપુરિ વાસ, પ્રમુદિત લેક મનહર તિહાં, લછિનિવાસ નમિ પુર જિ. વસઈ વિનોદી વિવહારિયા, પરઉપગારી સુખકારિયા, ગુણસુંદર જિહા ભૂપતિ ભીમ, તેહની કેઈન ચાઈ સીમ. વસઈ ઘણું તિહાં વર્ણવર્ણ, ભલા પ્રવત્તિ છઈ આચરણ, સરવર વાડી રળિયામણું, ગઢમઢમંદિર સેહામણુ.
૧૦
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org