SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ : આરામશાલા રાસમાળા અરલૂ "ખર નિ અગથી, શાક કીજિ મન મહિ પ્રારથિ, આરડી અંજણ નઈ આકમદાર, ઉમર આસ-પલચી સાર. કઈ કહિ કનક કેવડી, કયર કેલિ કમલકાકડી, કાટુંબિર કાસંધર કથેર, કરણી કરકચિ કટૂ કુરિ કુટંકણુ કેલિ કેસૂઅ કડાહ, કારેલી કચનાર કકાર્ડ, કરઈ ગંધ કૃષ્ણાગર તણું, કાંદમી જાઇ રિમલ ઘણું. કંકોડી કમર કી[ક બ?, કયર કદા નિઆ કહુ-અબ, કરટિ કુઠઇ કલ્ચર કલ્હાર, કીર કહું કશુંભ સાર. ખખઇ ખારિરિક ખયર ખજૂર, ખરસણી ખજડફુલ પૂર, ખીરાવૃક્ષ સદાલ લઈ, તાસ તણા ફુલ અમૃતિ હિ ભરઈ, ગગિઇ ગાસીષ ગુલાલ, ગાલ્હી ગલે ગૂંદી ઘણુ ફાલ, ગૂગલિ ગિરિમાલું ગંગેર, ગારડ ગ'ઠાલા નાંમફેર. ઘઘઇ ઘટારણ ઘનસાર, ઘૂટવૃષ્ય ઘટારા ચ્યારિ, નનિ નારિગ નિર્ગુડી નાગ, નાલેરી નાગવેલ પન્નાગ. નાંદીવૃક્ષ ની[ર કસાણી ઘણી, નેત્રવેલિ સુવેલિ જિ સુણી, ચર્ચઈ ચંદન ચંપક ચાર, ચીણીકખાવા ચીરાઈ સાર. છછઇ છાયા તરુઅર તણી, બ્રુડ લીરુ ન′ છીંકણી, જજઇ જૂહીનાઈ જ બીરિ, આસ્વાદિ સુખ હુઇ સરીર. જાતીલ જરગે જીમ, જમલાસી જાસૂલ પ્રલ’બ, અઝ ઝઝણણી નઇ ઝીંઝ, ટાટમ ટીંડૂરી બહુ રીઝ. ઠાઈ નાંમિ ન જાણુ કોઇ, ડડઇ ડાંગ ડાંડુંગરડાં હાર્ટ, ઢઢઈ ઢાંઢણ ઢઇ ઢીંબડુ, તતા તાડ તણું છઈ તડતડુ. તીઠૂ તુત તગર તકારિ, થથઇ ચેહર થેગ વિચાર, દદઇ દાડમ નઇ દેવદાર, દમણુ દ્રાખ સૂંબકડે ફાર. ધધઈ ધવ ધામણુ ધવાલ, ધાતુડી-રૂખ ગિ રસાલ ૫૫ઈ પાડેલ નઈ પ્રીયગ, પદમખ પીપરિ પસ્ત પત’ગ. ફઈ બ્રુસ અનઈ ફરસણાં, ખમઇ બીઝેરીફલ ઘણાં, આઉલિ ખીઉ ખેડી બહૂ, એર બઢાંમ સ્વાદિ સહૂ. Jain Education International For Private & Personal Use Only ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧. ૩૨. ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy