SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમ, મહાભારત....તુલનાત્મક અધ્યયન ૨૪૯ ઉત્તરગુણવિષયક હતી તે શરીરની ઘેાભા વગેરે કરતી હતી, માટે તેની મૂલ ગુણની વિરાધના ન હતી. આને લીધે તે ઉત્કૃષ્ટ એવા સોધ દેવલાકમાં જવાને બદલે તેથી ઉતરતા ઇશાન દેવલાકમાં ગણિકા તરીકે ગઈ.૫૦ દ્રૌપદી તરીકેના ભવમાં તેની ગતિ જૈન આગમમાં દર્શાવ્યા અનુસાર, પાંડવાએ દીક્ષા લીધા બાદ, દ્રોપદીએ પણ સુત્રતા નામના સાધ્વી પાસે દીક્ષા લીધી, અગિયાર અગને અભ્યાસ કર્યાં, અને છઠ્ઠું, આઠમ દશમ વગેરે તપ કર્યાં, તે ઘણાં વર્ષોં સુધી ચારિત્રપર્યાંયને પાળી, એક માસની સલેખના વડે, આલેાચના પ્રતિક્રમણ કરી, કાળમાસે કાળ કરી, પાંચમાં બ્રહ્મલાકમાં ઉત્પન્ન થઇ ‘જ્ઞાધ’માં આ બ્રહ્મલેાકમાં તેની દસ સાગરે પમ એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. ત્યાંથી તે ચ્યવીને, મહાવિદેહ વ માં ઉત્પન્ન થઇને કર્માંના અત કરશે · સિદ્ધ થશે), એવું ભવિષ્ય કથન પણ જૈન આગમમાં મળે છે પ૧ મ, ભા.’ પ્રમાણે પણ મૃત્યુ બાદ દ્રોપદ્મીની ગતિ માં થઈ હતી, બીજા પાંડવા કરતાં અજુન પ્રત્યે તેણે પક્ષપાત બતાવ્યે હેવાથી મહાપ્રસ્થાન વખતે, તે પાંચ પાંડવા કરતાં વહેલાં અવસાન પામી હતી,પ તેમ મ. ભા. ' માં જણાવ્યુ છે. દ્રોપદીનુ સતી તરીકેનું આલેખન. " 6 સામાન્ય રીતે, જૈન ધર્માંત્ર થામાં, દ્રોપદીનુ' નામ સેાળસતીએમાં ગણવવામાં આવે છે,૫૪ પણ આ આ મામતના કોઈ આધાર જૈન આગમ ગ્રંથોમાં મળતું નથી. અલબત્ત આ ગ્રથામાં એનું સતીત્વ પ્રશસ્ય ગણાયું છે. ‘રાધ’ માં પૂર્વસ’ગતિકદેવ પદ્મનાભ સમક્ષ તેના સતીત્વની પ્રશંસા કરી છે કે એવુ` કદાપિ થયું નથી, અને થશે પણ નહીં' કે દ્રોપદી દેવી પાંચ પાંડવાને મૂકીને ખીજા કોઈ પણ પુરુષની સાથે કામભોગ ભાગવતી વિચરે.૫૫ ‘કલ્પસૂત્ર’ પરની લક્ષ્મી વલ્લભની સંસ્કૃત ટીકામાં જણાવ્યા પ્રમાણે પૂર્વ સંગતિક દેવે પદ્મનાભને દ્રોપદી માટે નીચે પ્રમાણે સ્પષ્ટ કહ્યુ` છેઃ સા સતી થત તે ચયા મમ વ×વે સતીનાર્યા અવહાર: હારિતઃ આ ટીકામાં જણાવ્યા અનુસાર દેવાએ પણ દ્રોપટ્ટી માટે કહ્યુ છે, “ટોડી વ‰મતુ હાડપિ તી વ તે ૫૬ ‘મ.ભા.’ માં તે દ્રોપદી માટે ‘તિવ્રતા' અને ‘મહામાના’ એ શબ્દો વપરાયા જ છે. તેમાં તેને સાવિત્રી જેવી ‘fer ના' કહી છે,૫૮ એટલ 17. Seminar on Agama Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy