SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 120 જ પ્રશનીયસૂત્રમાં નાટ્યતત્વ એટલે કે, ડાબા હાથને પૃષ્ઠાપસપી (= પાછલી બાજુ જતે) અને જમણને ભ્રમરક તથા આન્દ્રિત કરવું જોઈએ. આમ કરવાથી તે ભ્રમરક મંડલ બને છે. “સ્થાનાંગસૂત્ર”૩માં ચાર પ્રકારનાં નાનું વર્ણન છે – અંચિત, રિભિત, આરભટ ને ભિસેલ. ૩૮ चउविहे गट्टे पण्णत्ते. तं जहा વંચિ, fifમg, ગરમ, મિણો ત્યાં જણાવ્યા પ્રમાણે-૪૦ અંચિત એટલે અટકી અટકીને નૃત્ય કરવુ રિભિત એટલે સંગીત સાથે નૃત્ય કરવું આરભટ એટલે કે તે દ્વારા ભાવાભિવ્યકિત કરીને નૃત્ય કરવું–અને સોલ એટલે મૂકીને તથા સૂતાં સૂતાં નૃત્ય કરવું. (૩૦) આરટભસેલ. આરભટ અને ભોલનું મિશ્રણ તે આરભટભસેલ એમ સમજી રાકાય. (૩૧) ઉત્પાત, નિપાત, સંકુચિત, પ્રસારિત, રયારઈ, ભ્રાંતિ અને સંબ્રાંત ક્રિયાઓને લગતા અભિનય (અ) પ્રસારિત ના. શા. અનુસાર છ શયનકમ પૈકી ત્રીજુ તે પ્રસારિત છે. एकं भुजमुपाधाय संप्रसारितजानुकम् । स्थानं प्रसारितं नाम सुखसुप्तस्य कारयेत् ॥ -(ના. શા. ૧૨૨૬૧) અર્થાતું, જેમાં એક ભુજાને તકિયાના રૂપમાં ઉપયોગ થાય અને ઘુંટણ ફેલાવાયેલ હોય, તેને “પ્રસારિત” કહે છે. નિરાંતે સૂવાના સમયે આનો પ્રયોગ કરે-કરાવે. (બ) રચારઈ ને સ્થાને જંબૂદ્વીપ પ્રાપ્તિમાં “રેચકચિત પાઠ છે એવી નોંધ શ્રી કાપડિયાએ (પૃ. ૬૦) આપી છે. આરભટી શૈલીથી નાચનાર નટ મંડલાકારરૂપે રેચક અર્થાત્ કમર, હાથ, ગ્રીવાને મરેડ આપી નૃત્ય કરે તે આ પ્રકારની નાટ્યવિધિ છે.૪૧ ના. શ. માં “ચિત '૪૨ નામે અંગહારનું વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy