SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. જાગૃતિ પડયા पुनस्तेनैव योगेन गात्रमानम्य रेचयेत् । रेचितं करणं कार्यमुरोमण्डलमेव च ॥ कटिच्छिन्नं तु कर्तव्यमङ्गहारे तु रेचिते । नूपुरं चरणं कृत्वा त्रिकं तु परिवर्तयेत् ॥ ---( ના. શા. –૪.૨૩૪, ૨૩૫) અર્થાત્, હાથને રૂચિત કરીને પાશ્વને નમાવવું અને પાર્શ્વને આનત કરી હાથને રૂચિત કરવા. પછી પૂરા શરીરને ઝુકાવીને હાથને રેચિત કરવા. તે પછી રેચિત ઉરામડળ અને કટિચ્છિન્ન કરણા કરવાં. આ રીતે રૂચિત અંગહારમાં હાથના રૂચિત કરણવિધિથી સોંપન્નતા પ્રાપ્ત થાય છે. નૂપુર ચરણ કરીને (હાથને) ત્રિક મધ્યમાં પરિવતિત કરવા. (આમ, નૂ પુરકરણ અને ભ્રમરક કરણાનું વિધાન મતાવાયું છે.) વળી, સાત પ્રકારનાં ભ્રક વિધાન પૈકી પાંચમુ રૅચિત છે. एकस्या एव ललितादुत्क्षेपादेचितं भ्रः । 121 ---(ના. શા. ૮ - ૧૨૩ A) એટલે કે એક જ ભ્રમરના લલિત ઉત્ક્રુપ રૈચિત કહેવાય છે. તથા અધ્યાય-૯ માં કહ્યું છે કે~~ रेचितौ चापि विज्ञेयौ हंसपक्षी द्रुतभ्रमी || प्रसारितोत्तानतलौ रेचिताविति संज्ञितौ ॥ --(ના. શા. ૯૧૯૪) અર્થાત્, ઝડપથી ઘુમાવાતા હંસની પાંખ જેવા (ફેલાયેલા) એ હાથને પણ રચિત કહે છે. અથવા પ્રસારિત અને છતી હથેલીવાળા વિકૃત હ’સપક્ષ હાથને પણ રચિત કહે છે. (૩૨) મહાવીરના ચ્યવન, ગ`સ'હરણ, જન્મ, અભિષેક, ખાલક્રીડા યૌવનદશા, કામભેાગલીલા, નિષ્ક્રમણ, તપશ્ચરણ, જ્ઞાનપ્રાપ્તિ, તીથ પ્રવત ન અને પરિનિર્વાણુ સ બધી ઘટનાઓના અભિનય. ૩૨ નાટવિધિઓમાં અતિમ નાટયવિધિ હ ંમેશ જે તે તીથ‘કરના પાંચેય કલ્યાણુકા સહિત પૂભવની તથા અતિમભવની વિશિષ્ટ ઘટનાઓને દર્શાવનાર હાય છે.૪૩ 9, Seminar on Jain Agama Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy