SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 119 ડે જાગૃતિ પંડ્યા તા. શા. માં ભ્રમર૩પ એ ૧૪ મું અંગહાર છે. જેમ કે कृत्वा नूपुरपादं तु तथाक्षिप्तकमेव च ।। परिच्छिन्न च कर्तव्य सूचीपादं तव च । नितम्ब करिहस्त चाप्युरोमण्डलकं तथा ॥ कटिच्छिन्न ततश्चैव भ्रमरः स तु संज्ञितः । . –(ના. શા.-૪. ૨૦૪B – ૨૦૬ A) અર્થાતુ, ન પુરપાદ અને આક્ષિપ્તક કરીને પછી પરિછિન્ન, સૂચીપાદ, નિતંબ, કરિહસ્ત, ઉરોમંડલક અને કટિછિન કરણ કરવા જોઈએ ( આ પ્રક્રિયાથી જે અંગહાર થાય છે) તેને ભ્રમર કહે છે. ભ્રમરક નામે એક કરણ પણ છે. જેમ કેत्रिकस्य वलनाच्चैव ज्ञेयं भ्रमरकं तु तत् । - (ના. શા. – ૪૯૯) એટલે કે, ત્રિકને ચારે તરફ (ભમરીના ભ્રમણની જેમ) ઘુમાવવામાં આવે તેને ભ્રમરક કરણ કહે છે. ભ્રમર એ એક પ્રકારને હસ્તાભિનય છે.૩૬ અસંયુત હસ્તના અભિનયપ્રકારના નિરૂપણ દરમ્યાન તેનો ઉલ્લેખ છે. જેમ કે मध्यमाङ्गुष्ठसन्दशो वक्रा चैव प्रदेशिनी । ऊर्ध्वमन्ये प्रकीर्णे च द्वयङ्गुल्यौ भ्रमरे करे ॥ - ના.શા.-૯-૧૦૧) અર્થાતું, જેમાં મધ્યમાં આંગળી અંગુઠા સાથે આગળથી જોડાયેલી હોય ને તર્જની વકે હોય અને બીજી બે આંગળીઓ અલગ અલગ રીતે ઉપરની બાજુ ઊંચી કરેલી હોય તે “મર' નામે હસ્તાભિનય છે. વળી, ના.શા. ના ૧૧ મા અધ્યાયમાં ભ્રમર નામે ભૌમ મંડલનો પણ ઉલ્લેખ મળે છે. (૧૧૪) તેનું લક્ષણ છે वामः पृष्ठापसपी च द्रद्यात् भ्रमरकं तथा । स एवास्पन्दितः कार्यस्त्वेतद् भ्रमरमण्डलम् ।। –( ના. શા.-૧૧૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy