________________
૮૮૨
કપિલ–સાંખ્યમતના પ્રવર્તક.
કરુણા-દયા. ફર્મ—જેથી આત્માને આવરણ થાય, કે તેવી ક્રિયા. કર્માદાની ધંધા-પંદર પ્રકારના કર્માદાન, શ્રાવક (સદ્ગૃહસ્થ)ને ન કરવા, કરાવવા યોગ્ય કર્મ, ધંધા; કર્મને આવવાનો માર્ગ. કર્મપ્રકૃતિ- કર્મના ભેદો. કર્મભૂમિ- જ્યાં મનુષ્યો વ્યાપારાદિ વડે આજીવિકા
કરે છે; માક્ષને યોગ્ય ક્ષેત્ર.
શ્રીમદ્ રાજચંદ્ર
કલુષ–પાપ; મલ. કલ્પકાલ-૨૦ કોડાકોડી સાગરને આ કાલ છે; એક અવસર્પિણી તથા એક ઉત્સર્પિણીના કાલ. કલ્પના–જેથી કોઈ કાર્ય ન થાય તેવા વિચારો; મનના તરંગ.
કલ્યાણ—સત્પુરુષની આજ્ઞાએ ચાલવું તે. કષાય-સમ્યક્ત્વ, દેશચારિત્ર, સલચારિત્ર તથા યથાખ્યાત ચારિત્રરૂપી પરિણામાને ઘાતે એટલે ન થવા દે તે કષાય (જીવકાંડ). તે કષાયો ચાર પ્રકારના છે : અનંતાનુબંધી; અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંવાન. આત્માને કર્ષ એટલે દુ:ખ દે. જે પરિણામેાથી સંસારની વૃદ્ધિ થાય. (ઉપદેશ છાયા-૮) કષાયાવ્યવસાયસ્થાન-કષાયના અંશા કે જે કર્મોની
સ્થિતિમાં કારણ છે. કાકતાલીયન્યાય—કાગનું તાડ ઉપર બેસવું અને અકસ્માત્ તાડફળનું પડવું થાય એવું અણધાર્યું, ઓચિંતું થવું તે.
કામના-ઇચ્છા; અભિલાષા. કામિનીસ્ત્રી. કાયાત્સર્ગ—શરીરની
મમતા છેાડીને
આત્માની સન્મુખ થવું; આત્મધ્યાન કરવું; છ આવશ્યકોમાંનું એક આવશ્યક. કાર્યણશરીર-જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપ શરીર. કાર્યણવર્ગણા—અનંત પરમાણુઓનો સ્કંધ એટલે
જે કાર્મ શરીરરૂપ પરિણમે તે. (જૈ. સિ. પ્ર) “મન, વચન, કાયા ને કર્મની વર્ગણા” અપૂર્વ
અવસર ગાથા ૧૭
કાલક્ષેપ-વખત ગુમાવવા તે; વિલંબ કરવા. કાલધર્મસમયને યોગ્ય ધર્મ; માત: મરણ.
Jain Education International
કાલાણુ-નિશ્ચય કાલદ્રવ્ય.
ગુરુ-જેને આત્મજ્ઞાન નથી એવા ગુરુ થઈ પડેલા. કુપાત્ર-ખરાબ પાત્ર, જેમાં વસ્તુ ન રહી શકે; જેને દાન દેવું નિરર્થક છે તેવા ભિખારી. કૂર્મ—કાચબા.
ફ્રૂટસ્થ અચળ; ન ખસી શકે એવે. કૃત્રિમબનાવટી. કેવલજ્ઞાન-કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે (હા. ને. અને આત્મસિદ્ધિ ગાથા ૧૧૩) કૈવલ્ય કમલા–કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી. કૌતુક-આશ્ચર્ય. કુંખા-ઇચ્છા.
કંખામેાહનીય–તપાદિ કરીને પરલાકના સુખની
અભિલાષા કરવી તે. કર્મ તથા કર્મનાં ફ્ળમાં તન્મય થવું અથવા અન્ય ધર્મોની ઇચ્છા કરવી; (પંચાધ્યાયી)
કંચન–સાનું.
કુંપા–કાજળ રાખવાની શીશી,
ક્રમ-અનુક્રમ; એક પછી એક આવે એવી સંકલના. ક્રિયાજડ-બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યાં છે,
અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે તે. (આત્મસિદ્ધિ ગાથા ૪) ક્રીડાવિલાસ–ભાગવિલાસ.
ક્ષણ-સમય. ક્ષપક-કર્મક્ષય કરનાર સાધુ; જૈન તપસ્વી. ક્ષપક શ્રેણી—જેમાં ચારિત્રમેાહનીયની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરાય તેવી ક્ષણે ક્ષણે ચઢતી જતી દશા ક્ષમા—અપરાધની માફી આપવી; હરકત કરવાની શક્તિ હાવા છતાં કે ન છતાં સામા જીવ પર ક્રોધ ન કરવા.
ક્ષમાપના—ભૂલની માફી માગવી. ક્ષાયિક ચારિત્ર–મેાહનીય કર્મના ક્ષયથી જે ચારિત્ર (આત્મસ્થિરતા) ઊપજે તે.
ક્ષાયિક ભાવ–કર્મના નાશથી જે ભાવ ઊપજે તે, જેમ કે કેવલજ્ઞાન, કેવલદર્શન. ક્ષાયિક સમ્યક્દર્શનમેાહનીય કર્મની સાત પ્રકૃતિના અભાવથી જે આત્મપ્રતીતિ, અનુભવ ઉત્પન્ન થાય તે.
For Private & Personal Use Only
www.jainelibrary.org