________________
૮૨૮
શ્રીમદ્ રાજચંદ્ર
[હાથોંધ ૩, પૃષ્ઠ ૨૪] હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, એમ સમ્યફ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે.
સર્વ ઈન્દ્રિયેને સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, અને અચલ કરી, ઉપગથી ઉપગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય.
[હાથોંધ ૩, પૃષ્ઠ ૨૭] આકાશવાણી તપ કરે; તપ કરે શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે.
[હાથનોંધ ૩, પૃષ્ઠ ૨૯] હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહના પ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિવિકલ્પ દ્રષ્ટા છું.
૧૧
જ વાગે 9
થી રહિત છું ક્ષણ છ9)
'હું ચૈતન્ય સ.
સ્વરૂપથી
વાવ રિએ
તન્ય લ.
ચિતય
તોતિએ શુ
પરિણામે
અર્વ પરભાવ
[હાથનેધ ૩, પૃષ્ઠ ૩૧]
શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય. સદ્ભાવની પ્રતીતિ–સમ્યગ્દર્શન.
શુદ્ધાત્મપદ.
જ્ઞાનની સીમા કઈ ? નિરાવરણ જ્ઞાનની સ્થિતિ શું ? અદ્વૈત એકાંતે ઘટે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org