SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ આત્યંતર પરિણામ અવલેહન - હાથનાં ૨ ૮૨૧ અહો આ દેહની રચના! અહા ચેતન ! અહો તેનું સામર્થ્ય ! અહો જ્ઞાની ! અહો તેની ગવેષણ! અહો તેમનું ધ્યાન ! અહીં તેમની સમાધિ! અહો તેમને સંયમ! અહો તેમને અપ્રમત્ત સ્વભાવ! અહે તેમની પરમ જાગૃતિ ! અહા તેમને વીતરાગ સ્વભાવ! અહો તેમનું નિરાવરણ જ્ઞાન ! અહો તેમના યુગની શાંતિ ! અહો તેમના વચનાદિ વેગને ઉદય ! હે આત્મા! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત્તભાવ કેમ? મંદ પ્રયત્ન કેમ? જઘન્યમંદ જાગૃતિ કેમ? શિથિલતા કેમ? મૂંઝવણ કેમ? અંતરાયને હેતુ શે? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા. પરમ જાગ્રત સ્વભાવ ભજ, પરમ ાગૃત સ્વભાવ ભજ. [હાથને ૨, પૃષ્ઠ ૩૦] ૧૨ તીવ્ર વૈરાગ્ય, પરમ આર્જવ, બાહ્યાભ્યતર ત્યાગ. આહારને જય. આસનનો જય. નિદ્રાને જય. યેગને જય. આરંભપરિગ્રહવિરતિ. બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ. એકાંતવાસ. અષ્ટાંગયોગ. સર્વજ્ઞધ્યાન. આત્મ ઈહા. આત્મપગ. મૂળ આમેપગ. અપ્રમત્ત ઉપગ. કેવળ ઉપગ. કેવળ આત્મા. અચિંત્ય સિદ્ધસ્વરૂપ. ૧૩ હિાથોંધ ૨, પૃષ્ઠ ૩૧] જિનચૈતન્યપ્રતિમા. સર્વાગસંયમ. એકાંત સ્થિર સંયમ. એકાંત શદ્ધ સંયમ. કેવળ બાહ્યભાવ નિરપેક્ષતા. આત્મતત્ત્વવિચાર. જગતતત્ત્વવિચાર. જિનદર્શનતત્વવિચાર. બીજાંદનતત્ત્વવિચાર. સમાધાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy