________________
૮૧૪
શ્રીમદ્ રાજચંદ્ર
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૭] હું (મહાપુરુષોએ આશ્ચર્યકારક ગષણ કરી છે.) કલ્પિત પરિણતિથી જીવને વિરમનું આટલું બધું કઠણ થઈ પડ્યું છે તેને હેતુ શો હવે જોઈએ ? આત્માના ધ્યાનને મુખ્ય પ્રકાર કર્યો કહી શકાય? તે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે? આત્મા કેવળજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે, કે વેદાંતે પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે?
સ્વરૂપ શા પ્રકારે ?
૭૭
૭૬
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૮] પ્રેરણાપૂર્વક સ્પષ્ટ ગમનાગમનક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશ પ્રમાણપણે માટે વિશેષ વિચારયેગ્ય છે.
પ્ર–પરમાણુ એકપ્રદેશાત્મક, આકાશ અનંતપ્રદેશાત્મક માનવામાં જે હેતુ છે, તે હેતુ આત્માના અસંખ્યાતપ્રદેશપણુ માટે યથાતથ્ય સિદ્ધ થતો નથી, મધ્યમ પરિણમી વસ્તુ અનુત્પન્ન જોવામાં આવતી નથી માટે. ઉ૦–
હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૯] અમૂર્તપણાની વ્યાખ્યા શું? અનંતપણાની વ્યાખ્યા શું ? આકાશનું અવગાહકધર્મપણું શા પ્રકારે?
મૂતમૂર્તને બંધ આજ થતું નથી તે અનાદિથી કેમ થઈ શકે? વસ્તુસ્વભાવ એમ અન્યથા કેમ માની શકાય?
ક્રોધાદિભાવ છવમાં પરિણમીપણે છે, વિવર્તપણે છે ?
પરિણમીપણે જે કહીએ તે સ્વાભાવિક ધર્મ થાય, અને સ્વાભાવિક ધર્મનું ટળવાપણું કયાંય અનુભૂત થતું નથી.
વિવર્તપણે જે ગણીએ તે સાક્ષાત્ બંધ જે પ્રકારે જિન કહે છે, તે પ્રમાણે માનતાં વિરોધ આવો સંભવે છે.
७८
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૦] જિનને અભિમત કેવળદર્શન અને વેદાંતને અભિમત બ્રહ્મ એમાં ભેદ શું છે?
૭૯
-[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૧] જિનને અભિમતે. આત્મા અસંખ્યાતપ્રદેશ, (5) સંકોચવિકાસનું ભાજન, અરૂપી, લેકપ્રમાણ પ્રદેશાત્મક.
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૨] જિન.
મધ્યમ પરિમાણનું નિત્યપણું, ક્રોધાદિનું પારિમિકપણું 2) આત્મામાં કેમ ઘટે? કર્મબંધને હેતુ આત્મા કે પુદ્ગલ, કે ઉભય કે કંઈ એથી પણ અન્ય પ્રકાર ? મુક્તિમાં આત્મઘન ?
૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org