SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર તેથી દેહ એક જ ધારૉને, જાણું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય ૩૩ [હાથોંધ ૧, પૃષ્ઠ ૬૭] कम्मदव्वेहि सम्मं, संजोगो होई जो उ जीवस्स, सो बंधो नायव्वो, तस्स विओगो भवे मुक्खो. ૩૪ હિાથને લાગે સમ્યકદર્શનસ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માથી જીવે અતિશય કરી વિચારવા ઘટે છે. આત્મા છે એ તિપ૬. કેમકે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા નિત્ય છે એ નિત્યપ.. આત્માનું જ સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, તેમ તેને વિનાશ સંભવત નથી. આત્મા કર્મને કર્તા છે; એ કર્તાપ. આત્મા કર્મને ભક્તા છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૭૪] તે આત્માની મુક્તિ થઈ શકે છે. મેક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે. ૩૫ જૈન ( હિાથોંધ ૧, પૃષ્ઠ ૮૦] તૈયાયિક બૌદ્ધ સાંખ્ય ગ A + 8 + + = આત્મા– વેદાંત નિત્ય— અનિત્ય પરિણામી + અપરિણામી ?” સાક્ષી સાક્ષી–કર્તા + + + + + + + + + + + ૩૬ હાથોંધ ૧, પૃષ્ઠ ૮૧), સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પતંજલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અનંત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy