________________
૮૦૧
જિન
આત્યંતર પરિણામ અવલોકન–હાથોંધ ૧ કાદિ સ્વરૂપ – સંશયની નિવૃત્તિ સમાધાન
પ્રતિમા
કારણ કાંઈક ગૃહવ્યવહાર શાંત કરી, પરિગ્રહાદિ કાર્યથી નિવૃત્ત થવું. અપ્રમત્ત ગુણસ્થાન પર્યંત પહોંચવું. કેવળ ભૂમિકાનું સહજપરિણામી ધ્યાન–
૩૨
[હાથનેધ ૧, પૃષ્ઠ ૬૩] ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મસ્યો ઉદયકર્મને ગર્વ છે. ધન્ય ઓગણીસસે ને એકત્રીસે, આવ્ય અપૂર્વ અનુસાર રે, ઓગણસર્સ ને બેતાળીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય૦ ઓગણસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય ત્યાં આવ્યો રે ઉદય કારમે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીઓ, તેમ વધે ન ઘટે એક પંચ રે. ધન્ય
હાથોંધ ૧, પૃષ્ઠ ૬૪] વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહીં રે. ધન્ય યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયે નિરધાર રે. ધન્ય આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત વેગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહ વિયેગ રે. ધન્ય અવશ્ય કર્મને ભેગ છે, ભેગવ અવશેષ રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org