________________
266
२७
શ્રીમદ્ રાજચંદ્ર ના ગોત્ર આ૦ વેદનીય | વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિદમૂર્તિ, સર્વ કલેકભાસક ચમકારનું ધામ.
[હાથનેધ ૧, પૃષ્ઠ ૫૮] વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ યુગલે અનાદિ છે. જીવ અને કર્મને સંબંધ અનાદિ છે. સંગી ભાવમાં તાદાઓ અધ્યાસ હેવાથી જીવ જન્મમરણાદિ દુઃખેને અનુભવે છે.
હિાથનેધ ૧, પૃષ્ઠ પ૯] પાંચ અસ્તિકાયરૂપ લેક એટલે વિશ્વ છે. ચૈતન્ય લક્ષણ જીવ છે. વર્ણ, ગંધ, રસ સ્પર્શમાન પરમાણુઓ છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે.
[હાથોંધ ૧, પૃષ્ઠ ૬૦] શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તે થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇન્દ્રિયમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પવિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબનરહિત સ્થિતિ કરવી.
૩૦.
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૨૧] પ્રાણ, ) હું વાણી, કે અનહદ તેનું ધ્યાન કરવું. રસ. ).
[હાથોંધ ૧, પૃષ્ઠ ૬૨] સંવત ૧લ્પ૩ ના ફા. વદિ ૧૨, ભેમવાર
મુખ્ય
આચાર્ય. સિદ્ધાંત પદ્ધતિ
ધર્મ. શાંત રસ અહિંસા
મુખ્ય. લિંગાદિ વ્યવહાર
જિનમુદ્રા સૂચક. મતાંતર
સમાવેશ શાંત રસ
પ્રવહન. જિન અન્યને
ધર્મ પ્રાપ્તિ.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org