________________
આત્યંતર પરિણામ અવલાકન-હાથનાંધ ૧
જિન સે હી હૈ આતમા, અન્ય હાઈ સે કર્મ; કર્મ કટે સે જિન વચન, તત્ત્વજ્ઞાનીકા મર્મ. જબ જાન્યા નિજરૂપા, તબ જાન્યા સખ લેાક; નહિ જાન્યે નિજરૂપક, સખ જાન્યા સે ફોક.
અહિં દિશાકી મૂઢતા, હૈ નહિ જિનર્ષે ભાવ; જિનસ ભાવ ખિનુ કમ્મુ, નહિ છૂટત દુઃખદાવ. વ્યવહારસેં દેવ જિન, નિહુચર્સે હૈ આપ; એહિ ખચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ, એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; જન્મ જાગેંગે આતમા, તમ લાગેંગે રંગ.
[હાથનેાંધ ૧, પૃષ્ઠ ૩૭]
૧૬
[હાથનાંધ ૧, પૃષ્ઠ ૩૯]
એ ત્યાગી પણ નથી, અત્યાગી પણ નથી. એ રાગી પણ નથી, વીતરાગી પણ નથી. પોતાના ક્રમ નિશ્ચળ કરે. તેની ચાબાજી નિવૃત્ત ભૂમિકા રાખા.
આ દર્શન થાય છે તે કાં વૃથા જાય છે? એના વિચાર પુનઃ પુનઃ વિચારતાં મૂર્છા આવે છે. સંતજનાએ પોતાના ક્રમ મૂકયો નથી. મૂક્યો છે તે પરમ અસમાધિને પામ્યા છે. સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા અનેક છે. પરંતુ સંતપણું દુર્લભ દુર્લભ જ છે!
ખચીત તે સત્ય છે. એમ જ તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન વિભંગરૂપ છે.
૧૫
અનુભવ.
આ મેધ સમ્યક્ છે. તથાપિ ઘણા જ સૂક્ષ્મ અને મેાહ ટળ્યે ગ્રાહ્ય થાય તેવા છે. સમ્યક્ એધ પણ પૂર્ણ સ્થિતિમાં રહ્યો નથી. તેપણ જે છે તે ચેાગ્ય છે. એ સમજીને હવે ઘટતા માર્ગ લેા.
Jain Education International
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૪૩]
૧૭ પ્રકાશભુવન
સ્થિતિ છે. તમે આ ભણી વળેા—
ભિન્ન પ્રકારે તેથી બેધ થયા છે, અને થાય છે; પરંતુ તે
કારણ શેાધા મા, ના કહે। મા, કલ્પના કરે મા. એમ જ છે.
એ પુરુષ યથાર્થવક્તા હતા. અયથાર્થ કહેવાનું તેમને કોઈ નિમિત્ત નહાતું.
૭૭
૧૮
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૪૬] મોટું આશ્ચર્ય છે કે નિર્વિકાર મનના મુમુક્ષુએ જેનાં ચરણની ભક્તિ, સેવા ઇચ્છે છે તેવા પુરુષને એક ઝાંઝવાના પાણી જેવી.........
૧. પાઠાન્તર ઃ— હેાત ન્યૂનસે ન્યૂનતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org