________________
શ્રીમદ્ રાજચંદ્ર રહ્યું છે તે સંગની આ કાળમાં ન્યૂનતા થઈ પડી છે.
વિકરાળ કાળ! . . . વિકરાળ કર્મ! . . . વિકરાળ આત્મા ! . . . જેમ . . . . પણ એમ . . . ..
હવે ધ્યાન રાખો. એ જ કલ્યાણું.
૧૧
૧૨
હિાથનોંધ ૧, પૃષ્ઠ ૨૭] એટલું જ શોધાય તે બધું પામશે; ખચીત એમાં જ છે. મને ચેકસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માને. એ સ્વરૂપ માટે સહજ સહજ કોઈ સ્થળે લખી વાળ્યું છે.
હિાથોંધ ૧, પૃષ્ઠ ૨૯] મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિછે સબ સરલ હૈ, બિન સમજ મુશકીલ; યે મુશકીલી કયા કહું? ........... ખેજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તે લગ જાય; ચેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ... આપ આપકું ભૂલ ગયા, ઈનર્સ કયા અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના – જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના – જલપના, તબ વત્ તિન પાઈ. હે જીવ! ક્યા ઈચ્છત હવે? હૈ ઈચ્છા દુઃખ મૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ઐસી કોંસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિં, આપનકું જબ ભૂલ ગયે, અવર કહસે લાઈ. આપ આપ એ શેધસે, આપ આપ મિલ જાય; [હાથોંધ ૧, પૃષ્ઠ ૩૦] આપ મિલન નય બાપકે, ...........
હિાથનેધ ૧, પૃષ્ઠ ૩૩] એક વાર તે સ્વભુવનમાં બેઠો હતે.... પ્રકાશ હતે – ઝંખાશ હતી.
મંત્રીએ આવીને તેને કહ્યું, આપ શું વિચારણામાં પરિશ્રમ લે છે ? તે યોગ્ય હોય તે આ દીનને દર્શાવી ઉપકૃત કરશે.
[હાથોંધ ૧, પૃષ્ઠ ૩૫] હત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરત્તમ તિન કાલ;
ઇનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. ૧. મળ હાથને ધમાં આ ચરણે નથી પણ શ્રીમદે પોતે જ પછી પૂર્તિ કરેલ છે. ૨. પાઠાંતર - કથા ઈચ્છતી ખેવત સખે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org