SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રીમદ્ રાજચંદ્ર [હાથોંધ ૧, પૃષ્ઠ ૪૭] તે દશા શાથી અવરાઈ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ ? લેકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષહ જય ન કરવાથી. જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એ જે જિનને અભિપ્રાય તે સત્ય છે. ત્રીસ મહા મેહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યાં છે તે સાચાં છે. અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપે છે એ જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૪૯] કઈ બ્રહ્મરસના ભેગી, કેઈ બ્રહ્મરસના ભેગી. જાણે કેઈ વિરલા રેગી, કઈ બ્રહ્મરસના ભેગી. [હાથોંધ ૧, પૃષ્ઠ ૫૧] ૨–૨-૩મા-૧૯૫૧ દ્રવ્ય, એક લક્ષ. ક્ષેત્ર, મેહમયી. કાળ, મા. . ઉદાસીન ભાવ, દ્રવ્યક્ષેત્ર- . કાળભાવ ઉદયભાવ, એક લક્ષ મેહમયી ૮-૧ ઉદયભાવ ઈચ્છા. પ્રારબ્ધ. [હાથોંધ ૧, પૃષ્ઠ પર] સામાન્ય ચેતન સામાન્ય ચૈતન્ય વિશેષ ચેતન વિશેષ ચૈતન્ય નિવિશેષ ચેતન (ચૈતન્ય) સ્વાભાવિક અનેક આત્મા (જીવ) નિગ્રંથ. સે પાયિક અનેક આત્મા (જીવ) વેદાંત. ૨૩ [હાથોંધ ૧, પૃષ્ઠ ૫૩] ચક્ષુ અપ્રાપ્યકારી. મન અપ્રાપ્યકારી. ચેતનનું બાહ્ય અગમન (ગમન નહીં તે). ૧. સં. ૧૯૫૧ પોષ વદ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy