________________
પ
દર
શ્રીમદ્ રાજચંદ્ર વાળો છે તથાપિ તે તીક્ષણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતું નથી.
[ હાથનેધ ૧, પૃષ્ઠ ૪]
[ હાથોંધ ૧, પૃષ્ઠ ૯] એક વાર તે સ્વભુવનમાં બેઠા હતા. જગતમાં કોણ સુખી છે, તે જે તે ખરે, પછી આપણે આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પિતે તે સંગ્રહસ્થાન જેવા ઘણા પુરુષે, (આત્મા), ઘણું પદાર્થો તેની સમીપે આવ્યા.
એમાં કઈ જડ પદાર્થ હતું નહીં.” કઈ એકલે આત્મા જોવામાં આવ્યો નહીં.”
માત્ર કેટલાક દેહધારીઓ હતા; જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ.
વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કઈ કેમ આવ્યું નથી? (નેપચ્ય) તેઓ સુખને વિચાર પણ કરી શકતાં નથી. દુઃખથી બિચારાં પરાધીન છે. બેઇંદ્રિય કેમ આવ્યા નથી? (નેપથ્ય) એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ. તેઓ બિચારાને કેટલું બધું તેને કંપ, તેને થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિક જોઈ શકાય તેવું નહોતું, તે બહુ દુઃખી હતાં.
[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૦] (નેપથ્યએ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લે. પછી બીજી વાત કરે. ઠીક ત્યારે. દર્શન થયું, આનંદ પામે; પણ પાછો ખેદ જમે. (નેપથ્ય) હવે ખેદ કાં કરે છે? મને દર્શન થયું તે શું સમ્યક્ હતું?
દુઃખ છે?
સમ્યફ હોય તે પછી ચકવર્યાદિક તે દુઃખી કેમ દેખાય ? દુઃખી હોય તે દુઃખી, અને સુખી હોય તે સુખી દેખાય? ચકવતી તે દુઃખી નહીં હોય?
જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તે ચાલે મારી સાથે. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો.
અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યફ હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતું હતું. હાડમાંસમાં તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનને તે ઉપાસક હતે. બહુ દુઃખ
[ હાથોંધ ૧, પૃષ્ઠ ૧૧] વારુ, આ દેવનું દર્શન પણ સમ્યક સમજવું? નિશ્ચય કરવા માટે ઈન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ? ચાલે ત્યારે—
(તે ઇંદ્રની ભવ્યતાથી ભૂલ ખાધી.) તે પણ પરમ દુઃખી હતે. બિચારે ચવીને કેઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતે માટે ખેદ કરતે હતે. તેનામાં સમ્યકદ્રષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેનાં બીજાં ઘણાંય અવ્યક્ત દુઃખ હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org