________________
આત્યંતર પરિણામ અવકન–હાથનેધ ૧ પણ, (નેપથ્ય)–આ જડ એકલાં કે આત્મા એકલા જગતમાં નથી શું છે? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી.
જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારાં ક્યાંથી સ્વીકારે? સિદ્ધ (એકાત્મભાવીતમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકાર નથી:
એટલી બધી બેદરકારી? આમંત્રણને તે માન્ય કરવું જોઈએ, તમે શું કહે છે? એને આમંત્રણ–અનામંત્રણથી કંઈ સંબંધ નથી.
હાથધે ૧, પૃષ્ઠ ૧૨] તેઓ પરિપૂર્ણ સ્વરૂપસુખમાં વિરાજમાન છે. એ મને બતાવે. એકદમ–બહુ ત્વરાથી. તેનું દર્શન બહુ દુર્લભ છે. લે, આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળાં કરી જુઓ.
અહો ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી. શેક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી. રેગ નથી. આધિયે નથી, વ્યાધિયે નથી, ઉપાધિયે નથી. એ બધુંય નથી. પણ...... અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે.
કેમે કરીને થઈ શકશે તે ક્રમ બ્રમ અહીં ચાલશે નહીં. અહીં તે તુરત તે જ પદ જોઈએ.
જરા શાંત થાઓ. સમતા રાખે અને ક્રમને અંગીકાર કરે. નહીં તે તે પદયુક્ત થવું નહીં સંભવે.
થવું નહીં સંભવે એ તમારાં વચન તમે પાછાં લે. કમ ત્વરાથી બતાવે, અને તે પદમાં તુરત મેકલે. ઘણા માણસે આવ્યા છે. તેમને અહીં બેલા. તેમાંથી તમને ક્રમ મળી શકશે?
હાથોંધ ૧, પૃષ્ઠ ૧૩] ઈછ્યું કે તેઓ આવ્યા;
તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારે ઉપકાર માનું છું. તમે સુખી છે, એ વાત ખરી છે શું? તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ?.
“તમારું આમંત્રણ સ્વીકારવું, ન સ્વીકારવું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણુ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે. એક વૃદ્ધ પુરુષે કહ્યું.
કૃપા કરીને ત્વરાથી કહે, આપ મારું શું કલ્યાણ કરશે તે. અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડે.
તેમણે પ્રથમ ઓળખાણું પાડી.
આ વર્ગમાં ૪–૫-૬-૭-૮-૯-૧૦-૧૨ એ અંકવાળા મુખ્ય મનુષે છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના જ આરાધક યેગીઓ છે.
| હાથોંધ ૧, પૃષ્ઠ ૧૪]. ૪ થી તે પદ જ સુખરૂપ છે, અને બાકીની જગતવ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે પણ તેઓ પ્રયત્ન કરી શક્તા નથી, કારણ શેડો વખત સુધી તેમને અંતરાય છે.
અંતરાય શો? કરવા માટે તત્પર થાય એટલે થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org