SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનસાર–૨ ૧૦ ભરતેશ્વરની કથા. (ભરત ચેત, કાળ ઝપાટા દેત. ) ૧૧ સગર ચક્રવર્તીની કથા. (૬૦૦૦૦ પુત્રાના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય. ) ૧૨ નિમરાજિષની કથા. ( મિથિલા ખળતી દેખાડી વગેરે.) ર મેરખી, અષાડ સુદ ૫, સામ, ૧૯૫૬ ૧ જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ(ધર્મ)ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે, વર્તમાન અવસર્પિણીકાળમાં ઋષભાદિ પુરુષા તે ધર્મ પ્રવર્તાવનાર હતા. બુદ્ધાદિક પુરુષો પણ તે તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. આથી કરી કંઈ અનાદિ આત્મધર્મના વિચાર નહાતા એમ નહાતું. ૨ આશરે બે હજાર વર્ષ ઉપર જૈન યતિ શેખરસૂરિ આચાર્યે વૈશ્યને ક્ષત્રિય સાથે ભેળવ્યા. ૩ ‘આસવાળ’ તે ‘એર્પાક' જાતના રજપૂત છે. ૪ ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મપ્રકૃતિનાં થઈ શકે છે; ઉયમાં આવેલી પ્રકૃતિનાં થઈ શકે નહીં. ૫ આયુઃકર્મના જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહસ્થિતિ પૂર્ણ થાય. ૬ અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસના અભાવ તેને લઈને તેમ બને છે. ૭ દર્શન રીકાર્ય જ્ઞાન રાકાય. ૭૬૩ ૮ જ્ઞેય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઇએ. વજન તેવાં કાટલાં. ૯ જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશ્માં, દૂરખીન આદિ પહેલા(પરમાણુ)નાં પ્રમાણુ છે; અને અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ વગેરે ખીજા(ચૈતન્યદ્રવ્ય)નાં પ્રમાણુ છે. ૩ મેારખી, અષાડ સુદ ૬, ભામ, ૧૯૫૬ ૧ ક્ષયાપશમસમ્યક્ત્વને વેદકસમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે. પરંતુ ક્ષાપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યક્ત્વ તે વાસ્તવિક રીતે વેકસમ્યક્ત્વ છે. ૨ પાંચ સ્થાવર એકેંદ્રિય ખાદર છે, તેમ જ સૂક્ષ્મ પણ છે. નિંગાદ માદર છે તેમ સૂક્રમ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિંગાદ સૂક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે. ૩ શ્રી તીર્થંકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં; તેમ જ પહેલું, ખીજું તથા ત્રીજું પણ ન સ્પર્શે. ૪ વર્ધમાન, હીયમાન અને સ્થિત એવી જે ત્રણ પરિણામની ધારા છે તેમાં હીયમાન પિરણામની ધારા સમ્યક્ત્વઆશ્રયી (દર્શનઆશ્રયી) શ્રી તીર્થંકરદેવને ન હેાય; અને ચારિત્રઆશ્રયી ભજના. ૫ ક્ષાયિકચારિત્ર છે ત્યાં માહનીયના અભાવ છે; અને જ્યાં મેાહનીયના અભાવ છે ત્યાં પહેલું, ખીજું, ત્રીજું અને અગિયારમું એ ચાર ગુણુસ્થાનકના સ્પર્શપણાના અભાવ છે. ૬ ઉદય એ પ્રકારનેા છે. એક પ્રદેશેય; અને બીજો વિપાકોદય. વિપાકાદય ખાહ્ય (દેખીતી) રીતે વેદાય છે; અને પ્રદેશેાય અંદરથી વેદાય છે. ૭ આયુષ્યકર્મના બંધ પ્રકૃતિ વિના થતા નથી; પણ વેદનીયને થાય છે. ૮ આયુષપ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે. ખીજી પ્રકૃતિ તે ભવમાં વેદાય, અને અન્ય ભવમાં પણ વેદાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy