________________
વર્ષ ૧૭ મા પહેલાં
ધર્મ વિષે
( કવિત )
દિનંકર વિના જેવા, નિને દેખાવ ... દીન, શશી વિના જેવી જોજો, શર્વરી સહાય છે; પ્રતિપાળ વિના જેવી, પ્રજા પુરતણી પેખા, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શૈાભા અને, ભત્ત્તર વિહીન જેવી, ભામિની ભળાય છે; વન્દે રાયચંદ વીર, એમ ધર્મમર્મ વિના, માનવી મહાન પણુ, કુકર્મી કળાય છે. ૨૦ (અપૂર્ણ)
૨
می
Jain Education International
પુષ્પમાળા
૧ રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા દળવાના પ્રયત્ન કરો.
૨ વ્યતીત રાત્રિ અને ગઇ જિંદગી પર દૃષ્ટિ ફેરવી જાઓ.
૩ સફળ થયેલા વખતને માટે આનંદ માના, અને આજના દિવસ પણ સફળ કરે. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો.
૪ ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયેા, છતાં સિદ્ધિ થઈ નહીં.
૫ સફળજન્ય એક્કે બનાવ તારાથી જો ન બન્યા હોય તે ફ્રી ફ્રીને શરમા.
૬ અઘટિત કૃત્યા થયાં હાય તે શરમાઈને મન, વચન, કાયાના યાગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. ૭ જો તું સ્વતંત્ર હોય તે સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ :~ (૧) ૧ પ્રહર——ભક્તિકર્તવ્ય.
(૨) ૧ પ્રહર—ધર્મકર્તવ્ય.
(3)
(૪)
( ૫ )
( ૬ ) ૨ પ્રહર—સંસારપ્રયેાજન.
૮ પ્રહર
૩
૧ પ્રહર—આહારપ્રયેાજન.
૧ પ્રહર—વિદ્યાપ્રયેાજન.
૨ પ્રહર—નિદ્રા.
૮ જો તું ત્યાગી હોય તે ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દૃષ્ટિ કરજે. ૯ જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તે નીચે કહું છું તે વિચારી જજે :— (૧) તું જે સ્થિતિ ભાગવે છે તે શા પ્રમાણથી ?
(૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતા નથી?
(૩) તું જે ઇચ્છે છે તે શા માટે મળતું નથી ? (૪) ચિત્રવિચિત્રતાનું પ્રયેાજન શું છે?
૧૦ જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળતત્ત્વની આશંકા હોય તે નીચે કહું છું
--
For Private & Personal Use Only
www.jainelibrary.org