________________
૬૫૯
વર્ષ ૩૪ મું ૯૫૩
રાજકોટ, ચૈત્ર સુદ ૨, શુક, ૧૫૭
અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભસ્વામીને નમે નમઃ વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષશેક શો ?
છે શાંતિઃ
લ્પ૪
રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૫૭
શ્રી જિન પરમાત્મને નમ: (૧) ઈરછે છે જે જગ જન, અનંત સુખસ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સશુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ ગ ઘટિત. પ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ ગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયેગ. પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના ગ; પરિણામની વિષમતા, તેને વેગ અગ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણ કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહિ તૃષ્ણ જીવ્યાતણું, મરણ પેગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતભ. ૧૧ આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલેતાં, વિલય થતાં નહિ વાર. ૨
(૨)
૧. પાઠાન્તર–ઉલ્લસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org