________________
વર્ષ ૩૩ મું
નડિયાદ અને વસે ક્ષેત્રે ચાતુર્માસ ત્રણ ત્રણ મુનિએની સ્થિતિરૂપે હોય તાપણુ શ્રેયસ્કર જ છે.
ॐ परम शांतिः
વવાણિયા, વૈશાખ વદ ૯, બુધ, ૧૯૫૬
૯૨૩
આજે પુત્ર સંપ્રાપ્ત થયું.
સાથેના પત્રને ઉત્તર-પત્રાનુસાર ક્ષેત્રે આજે ગયા છે. શરીર પ્રકૃતિ ઉદયાનુસાર–સહજ
આરેાગ્યતા પર.
शांतिः
વવાણિયા, વૈશાખ વદ ૧૩, શનિ, ૧૯૫૬
આર્ય મુનિવરેના ચરણકમળમાં યથાવિધિ નમસ્કાર પ્રાપ્ત થાય. વૈશાખ વિદે છ સામવારનું લખેલું પત્ર સંપ્રાપ્ત થયું.
નડિયાદ, નરાડા અને વસેા તથા તે સિવાય ખીજું કોઇ ક્ષેત્ર જે નિવૃત્તિને અનુકૂળ તથા આહારાદિ સંબંધી સંકોચ વિશેષવાળું ન હેાય તેવા ક્ષેત્રમાં ત્રણ ત્રણ મુનિએએ ચાતુર્માસ કરતાં શ્રેય જ છે. આ વર્ષે જ્યાં તે વેષધારીઓની સ્થિતિ હેાય તે ક્ષેત્રે ચાતુર્માંસ કરવું યેાગ્ય નથી. નરોડામાં આરજાઓનું ચાતુર્માસ તે લોકો તરફનું હોય તે છતાં તમને ચાતુર્માંસ કરવું ત્યાં અનુકૂળ દેખાતું હાય તે પણ અડચણ નથી; પરંતુ વેષધારીની સમીપના ક્ષેત્રમાં પણ હાલ બનતા સુધી ચાતુર્માંસ ન થાય તે સારું.
એવું કોઈ ચેાગ્ય ક્ષેત્ર દેખાતું હોય કે જ્યાં યે મુનિએ ચાતુર્માસ રહેતાં આહારાદિનો સંકેચ વિશેષ ન હેાઈ શકે તે તે ક્ષેત્રે ચાતુર્માસ છયે મુનિઓએ કરવામાં અડચણુ નથી, પણ જ્યાં સુધી અને ત્યાં સુધી ત્રણ ત્રણ મુનિએ ચાતુર્માસ કરવું ચેાગ્ય છે.
જ્યાં ઘણા વિરોધી ગ્રહવાસી જન કે તે લેકના રાગદૃષ્ટિવાળા હેાય ત્યાં અથવા જ્યાં આહારાદિનો જનસમૂહના સંકાચભાવ રહેતા હેાય ત્યાં ચાતુર્માંસ યેાગ્ય નથી. ખાકી સર્વ ક્ષેત્રે શ્રેયકારી જ છે. આત્માર્થીને વિક્ષેપના હેતુ શું હોય? તેને બધું સમાન જ છે. આત્મતાએ વિચરતા એવા આર્ય પુરુષાને ધન્ય છે ! ૐ શાંતિઃ વવાણિયા, વૈશાખ વદ ૦)), સેામ, ૧૯૫૬
૯૨૪
Jain Education International
૯૫
આર્ય મુનિવરેાને અર્થે અવિક્ષેપપણું સંભવિત છે. વિનયભક્તિ એ મુમુક્ષુઓના ધર્મ છે અનાદ્ધિથી ચપળ એવું મન સ્થિર કરવું. પ્રથમ અત્યંતપણે સામું થાય એમાં કાંઇ આશ્ચર્ય નથી. ક્રમે કરીને તે મનને મહાત્માઓએ સ્થિર કર્યું છે, શમાવ્યું–ક્ષય કર્યું એ ખરેખર આશ્ચર્યકારક છે.
૯૨૬
વવાણિયા, વૈશાખ વદ ૦)), સામ, ૧૯૫૬
મુનિને અર્થે અવિક્ષેપપણું જ સંભવિત છે. મુમુક્ષુઓએ વિનય કર્તવ્ય છે. ક્ષાયેાપશમિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય.’
( અધ્યાત્મ ગીતા )
For Private & Personal Use Only
www.jainelibrary.org