________________
(૫૩)
-પાંચ ઇન્દ્રિયો વશ થવા –બાર ઉપાંગનો સાર— મુનિને નાકકાન છેદેલી સ્ત્રીની સમીપતાય વૃત્તિને ક્ષોભકારક –ચૌદ ગુણસ્થાનક આત્માના અંશે અંશે ગુણ–અગિયારમેથી પતન, પ્રમાદથી– વૃત્તિઓ ઉપશમ કરતાં ક્ષય કરવી–વૃત્તિઓની છેતરામણી –એક પાઈના ચાર આત્મા –સુપચ્ચખાણ, દુપચ્ચખાણ –પુરુષાર્થ ધર્મનો માર્ગ સાવ ખુલ્લો – આત્મગુણ પ્રગટવા – શ્રેણિક - ચાર પ્રકારના જીવો કઠિયારાના દૃષ્ટાંતે –- ઓળખાણાનુસાર માહાભ્ય–જ્ઞાનીનું ઓળખાણ
–જ્ઞાનીને અંતર્દષ્ટિથી જોયા પછી સ્ત્રીને જોઈ રાગ ઉત્પન્ન થતું નથી – સંસારરૂપી શરીરનું બળ વિષયાદિરૂપ કમર પર–જ્ઞાની પુરુષના બોધનું સામર્થ્ય-શ્રી મહાવીર સ્વામીની અદ્ભુત સમતા - તીર્થકર મારાપારું કરે જ નહીં –આ કાળમાં ચરમશરીરી અને એકાવતારી-દુરાગ્રહ મુકાવવા સાધનનો નિષેધ કેશીસ્વામીની સરળતા – જ્ઞાની પુરુષની આજ્ઞા– ગૌતમસ્વામી અને આનંદશ્રાવક – સાસ્વાદન સમકિત – નિગ્રંથ ગુરુ– સદ્ગુરુમાં સદેવ અને કેવળી
સદ્દગુરુ અને અસદ્ગુરુને ઓળખવાની શક્તિ –એકેન્દ્રિયાદિના કડાકૂટાથી નહીં, સમકિતથી કલ્યાણ-મિથ્યાત્વસમુદ્રની ખારાશ દૂર કરવા – સૌથી મોટો રોગ–કદાગ્રહ
અને સ્વચ્છેદ મૂળે લ્યાણ– પરમાર્થથી રાગદ્વેષ મેળા કરવા
–સઘળાં દર્શન સરખાં-- સાત પ્રકૃતિ, અનંતાનુબંધી ચક્રવર્તી–ઉદયકર્મ - મેહગર્ભિત અને દુ:ખગર્ભિત
વૈરાગ્ય-સત્સંગનું માહાભ્ય ૬૮૭ ૫ જ્ઞાનીને યોગ હોય, પ્રમાદ નહીં
–સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું–બે ઘડીમાં કેવળજ્ઞાની
–ળ રોગ - સદ્ગુરુની આજ્ઞાથી સાધન –સ્વચ્છેદ
–તે મટવા – દોષ ઘટવા ગુણ પ્રગટવા--ચૌદ પૂર્વધારી નિગોદમાં –-આસવ--સંવર
–કર્મથી પુરુષાર્થ બળવાનપરમાર્થ વાતમાં જ્ઞાનીની અનુકંપા મિથ્યાત્વરૂપી પાડે– બે ઘડીમાં કલ્યાણ – ૫તપાદિ – આત્મસાક્ષીથી ઉલ્લાસદયાને માર્ગ–અન્યદર્શને મિથ્યામિથ્યાદૃષ્ટિ, સમ્યકૂદૃષ્ટિને તેનું પરિણમન–અપૂર્વ વચને અંતર્પરિણામ પામે ભાન–કેશીસ્વામીની કઠોર વાણી – અસંયમ– આત્મવૃત્તિ રાખવા ઉપયોગ– કલ્યાણનો મુખ્ય માર્ગ – બે પ્રકારે ઉપયોગ – દ્રવ્યજીવ, ભાવજીવ -- કર્મબંધ અને તેનો અભાવ ઉપયોગ અનુસાર - અન્યમાં તાદામ્યપણાથી અન્યરૂપતા
૬૯૫ ૬ જીવનું સામર્થ્ય - કિયાજ્ઞાનીની ઓળખ - જીવની અનાદિની ભૂલ–રાત્રિભોજન --અનુકંપાબુદ્ધિ --પરિણામ તેવું કાર્ય––જ્ઞાની લોધાદિના વૈદ્ય – જ્ઞાનથી નિર્જરા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org