________________
વર્ષ ૨૩ મું
૩૯૧ વિષે ગુણનું વિશેષ સ્પષ્ટપણે વર્તે છે. ઘણું કરીને હવેથી જે બને તે નિયમિતપણે કંઈ સત્સંગવાર્તા લખશે.
આ૦ સ્વથી પ્રણામ.
૪૮૫
મુંબઈ, ફાગણ સુદ ૪, રવિ, ૧૯૫૦
પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, શ્રી અંજાર.
હાલ ત્યાં ઉપાધિના અવકાશે કાંઈ વાંચનાદિ પ્રકાર થતો હોય તે લખશે.
હાલ દોઢથી બે માસ થયાં ઉપાધિના પ્રસંગમાં વિશેષ વિશેષ કરી સંસારનું સ્વરૂપ વેદાયું છે. એવા કે પૂર્વે ઘણું પ્રસંગ વેદ્યા છે, તથાપિ જ્ઞાને કરી ઘણું કરી વેલ્યા નથી. આ દેહ અને તે પ્રથમને બધી જહેતુવાળે દેહ તેમાં થયેલું વેદન તે મેક્ષકાર્ય ઉપયોગી છે.
વડેદરાવાળા માંકુભાઈ અત્રે છે. તેમનું સાથે પ્રવૃત્તિમાં વસવું અને કાર્ય કરવાનું થયા કરે છે, એમ આ પ્રસંગ વેદવાને તેમને પણ પ્રકાર બન્યું છે. વૈરાગ્યવાન જીવ છે. પ્રજ્ઞાનું વિશેષ પ્રકાશવું તેમને થાય તે સત્સંગનું ફળ થાય તે યોગ્ય જીવ છે.
વારંવાર કંટાળી જઈએ છીએ, તથાપિ પ્રારબ્ધગથી ઉપાધિથી દૂર થઈ શકાતું નથી. એ જ વિજ્ઞાપન. વિગતથી પત્ર લખશે.
આત્મસ્વરૂપે પ્રણામ.
૪૮૬ મુંબઈ, ફાગણ સુદ ૧૧, રવિ, ૧૫૦ પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.)
. (સૂયગડાંગસૂત્ર વીર્ય અધ્યયન) જે કુળને વિષે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એ આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે.
| (સૂયગડાંગ-પ્રથમાધ્યયન) જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષે ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ “શાંતિ” (બધા વિભાવપરિણામથી થાકવુ, નિવૃત્ત થવું તે)ને સર્વ ધર્મને આધાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેને આધાર પ્રથમ તેમને હવે ગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણને આધાર, પૃથ્વીની પેઠે “શાંતિને જ્ઞાની પુરુષે કહ્યો છે. (સૂયગડાંગ)
१. पमायं कम्ममाहंसु, अप्पमायं तहावरं । तब्भावदेसओवावि, बालं पंडियमेव वा ॥
. . ? શું. ૮ ક. રૂની ગાથા. २. जेस्सि कुले समुप्पन्ने, जेहिं वा संवसे नरे। ममाई लुप्पई बाले, अण्णे अण्णेहि मुच्छिए ।
મૃ. . ૬. શુ. ૬ ક. ૪થી નાથr. ३. जे य बुद्धा अतिक्कंता, जे य बुद्धा अणागया। संति तेसिं पइठाणं, भूयाणं जगती जहा ।।
. શ. ? શું. ૨૧ ક. નાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org