________________
Jain Education International
વર્ષ ૨૪ મું
૨૬ (દોહરા )
(૧) જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ;
કાઈ કઈ પલટે નહીં, છેડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; અંધ મેાક્ષ તા નિહ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હાય. બંધ મેાક્ષ સંયેાગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવના, ભાખે જિન ભગવાન. વર્તે અંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; ધ્રુવ બંધન જાણે નહીં, કેવા જિન સિદ્ધાંત. પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યા દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ. જડ ચેતન સંચેગ આ, ખાણુ અનાદિ અનંત; કાઈ ન કર્તા તેહના, ભાખે જિન ભગવંત. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. હાય તેઢુના નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.
X
×
X
(૨) પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
જિનવર કહે છે
૨૯૭
રાળજ, ભાદ્રપદ સુદ ૮, ૧૯૪૭
૨૬૭
( હરિગીત )
જ્ઞાન તેને સર્વ ભવ્યા સાંભળે.
જો હાય પૂર્વે ભણેલ નવ પણુ, જીવને જાણ્યા નહીં, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યે સાંભળે. નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર તંત્રા જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યા સાંભળે.
For Private & Personal Use Only
૧
૨
૩
૪
૫
૯
૧૦
રાળજ, ભાદ્રપ૬, ૧૯૪૭
૧
૧
२
www.jainelibrary.org