SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ શ્રીમદ્ રાજચંદ્ર એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદૂગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩ કેવળ કરુણ-મૂર્તિ છે, દીનબંધુ દનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક પાર ન તેથી પામિ, ઊંચે ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સતું સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તે, તરૌએ કેણ ઉપાય? અધમાધમ અધિકે પતિત, સલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ પડ પડ તુજ પદપંકજે, ફર ફર માગું એ જ સંદૂશુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. ૨૦ ૨૫ રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭ છેસત્ (તોટક છંદ). યમનિયમ સંજમા આપ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયે મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પ લગાય દિયે. ૧ મન પૌન નિધિ સ્વબોધ કિયે, હઠગ પ્રાગ સુતાર ભયે; જપ ભેદ જપ તપ ત્યૌહિ તપ, ઉરસંહિ ઉદાસી લહી સબપે. ૨ સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મૂત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ. ૩ અબ કયાઁ ન બિચારત હૈ મનસું, કછુ ઔર રહા ઉન સાધનસું? બિન સદગુરુ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? ૪ કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલર્સ, જબ સદ્દગુરુચર્ન સુપ્રેમ બસં. ૫ તનસે, મનસે, ધનસું, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બર્સ તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમ ઘને. ૬ વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દ્રગસે મિલહે; રસ દેવ નિરંજન કે પિવહી, ગહિ જોગ જુગ જુગ સો વહી. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે, વહ કેવલકો બીજ ચાનિ કહે, નિજ કે અનુભૌ બતલાઈ દિયે. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy